કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#RC2
#Cookpadindia
#Cookpadgujarati
રવા ઉત્તપમ એ ઝટપટ બનતી વાનગી છે. અને તૂમ ઉપયોગમાં લેવાતી બધી સમગ્રી ઉપલબ્ધ હોય છે.
તો રવા ઉત્તપમ ની રેસીપી જોઈ લઇએ.

#RC2
#Cookpadindia
#Cookpadgujarati
રવા ઉત્તપમ એ ઝટપટ બનતી વાનગી છે. અને તૂમ ઉપયોગમાં લેવાતી બધી સમગ્રી ઉપલબ્ધ હોય છે.
તો રવા ઉત્તપમ ની રેસીપી જોઈ લઇએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ કુલ
4 સર્વિંગ
  1. 2 કપરવો
  2. 1/4 કપપૌંઆ
  3. 1 કપદહીં
  4. પાણી જરૂર મુજબ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ટી.સ્પૂનબેકિંગ સોડા
  7. સાંતળવા માટે તેલ જરૂર મુજબ
  8. સર્વ કરવા માટે
  9. નારિયેળની ચટણી
  10. સાંભાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ કુલ
  1. 1

    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ પૌંઆ ને પલાળી લેવા. હવે એક વાસણમાં સોજી લેવી. તેમાં દહીં, પલાળેલા પૌંઆ અને પાણી એડ કરી મિક્સ કરવું. ઘટ્ટ મિશ્રણ બનાવવું. 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપવું.

    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખીરું હલાવી બેકિંગ કરવું, જો કઠણ લાગે તો થોડું પાણી એડ કરી તવા પર પાથરી શકાય એવું ખીરું તૈયાર કરવું. તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ બેક લેવું. (જેથી બેટર એકદમ સ્મૂથ બને, અને તવા પર પાથરતી વખતે એકસરખું પાથરી શકાય.) હવે તેમાં મીઠું અને બેકિંગ સોડા એડ કરી એક જ દિશામાં બીટ કરવું. ખીરું એકદમ ફ્લપી બનશે અને સરસ જાળી પડશે.

    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે નોનસ્ટિક તવા પર 1-1/2 કડછી જેટલું બૅટર પાથરવું. બટર અથવા તેલમાં શેકી લેવા.

    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    . તો તૈયાર છે ઝટપટ બનતા રવા ઉત્તપમ...

    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર July 11, 2021 12:25
Bhuj-kachchh

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 20, 2021 17:52
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રેનબેરી વ્હાઇટ ચોકો ચિપ્સ કુકીઝ (Cranberry White Choco Chips Cookies Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  3. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
  5. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
  1. સૂજી બોલ્સ (Sooji Balls Recipe In Gujarati)
  2. દુધી મેથીના થેપલા (Doodhi Methi Thepla Recipe In Gujarati)
  3. પુડલા (Pudla Recipe In Gujarati)
  4. રતાળુ ખીર (Ratalu Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15213265
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close