પુડલા (Pudla Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ ચણાનો લોટ
  2. 1/2 કપ બાજરીનો લોટ
  3. 2 ટેબલ સ્પૂનચોખાનો લોટ
  4. 2 tbspકણકી કોરમા નો લોટ
  5. 1 ટેબલસ્પૂનઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  6. મુજબ મીઠું
  7. 1/2 કપ છાશ
  8. જરૂર મુજબ પાણી
  9. પુડલા ઉતારવા માટે તેલ
  10. 1 ટીસ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ ભેગા કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ મુજબ મીઠું, છાશ અને જરૂર મુજબ પાણી રેડી તેનું ખીરું તૈયાર કરવું

  2. 2

    હવે લોઢી ગરમ મૂકી થોડું તેલ ઉમેરી ખીરું પાથરી પુડલા ઉતારવા તેને બંને બાજુ સરખા શેકી લેવા

  3. 3

    આ રીતે હીરાના બાકી બધા પુડલા ઉતારી લેવા અને ગરમા ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes