આલુપુરી (alupuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી દો ના પડે પછી તેને છાલ કાઢીને રાખો ત્યાં સુધી એક બાઉલ માં ઘઉંનો લોટ y તેમાં હજી મીઠું મરચું હળદર કોથમીર અજમો ઓરેગાનો લીલુ મરચુ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી દો હવે થોડું થોડું પાણી લઈ
- 2
તેમાં ભોંસડી ને બધું મિક્સ કરો અને થોડું થોડું પાણી ઉમેરી તેનો કઠણ લોટ બાંધો અને ૧ તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે એક પૂરી વણીને તળી લો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી આલુપુરી તેને ગ્રિન ચટણી સોસ અથવા ચુડા સાથે બહુ મજા આવે છે તેને ચા સાથે પણ ખાવાની મજા આવે છે તૈયાર છે ટેસ્ટી આલુપુરી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15217933










ટિપ્પણીઓ