રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા દાણ બાફવા ની પછી લોટ બાધવાનો લોટ મા મીઠું હણદર મરચુ તેલ નાખી લોટ બાંધવો
- 2
દાણ બફાય જાય પછી ક્રસ કરી પાણી અને બી એડ કરી ઉકણવાદેવું પછી લોટ ની મોટી રોટલી વણી નાના ટુકડા કરી દાણ માં એડ કરતુ જવાનું સરસ ચણી જાય પછી વઘાર કરવો
- 3
એક વાસણમાં તેલ ગરમ કરીને હીંગ નો વઘાર કરવો આદુ મરચા ટામેટાં લીમડો અને બધા મસાલા એડ કરી ચણવા દેવી ગ્રેવી ચણ જાય પછી ઢોકણી મા એડ કરી દેવુ પછી ઉકણી જાય એટલે ગરમ ગરમ સવ કરો
Similar Recipes
-
-
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
-
-
દાળ ઢોકળી
#લોકડાઉન #દાળઢોકળી ગુજરાતી સ્પેશિયલ "દાલ રોટી ખાઓ હરી કે ગુણ ગાઓ" શાક રોટલી રોજ ન ભાવે .બધાને ભાવતી દાળ ઢોકળી એટલે તો મજા પડી જાય mamtabhatt829@gmail.com Bhatt -
-
સોફ્ટ હાંડવો
#સ્નેક્સસોફ્ટ હાંડવો દહીં નાખવાથી બને છે આમાં ઈનો કે સોડા એડ કર્યા નથી.એકદમ પોચો રુ જેવો બન્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
દુધી ને લીલીમેથી વાળી તુવેર દાળ(dudhi lili methi saak recipe in gujarati)
#સૂપરશેફ૪પોસ્ટ૩ આ દાળ મને બહુ ભાવે છે.હેલધી છે. Smita Barot -
ઉપમા બોલ્સ
#સ્નેક્સઉપમાના બોલ્સ દહીં સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અને સ્નેક્સ ની મજા માણો. Urvashi Mehta -
દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
આ એક પરંપરાગત વર્ષો થી ખવાતી વાનગી છે... જે બનાવવાની ખુબજ મજા આવે છે, નાના, મોટા સૌ ને આ પ્રિય છે... વરસતા વરસાદઃ મા તો આની મજા જ કાયક અલગ જ છે.... મે આને ઉપરથી કાંદા, કોથમીર અને સંચળ ઉમેરી સર્વ કરી છે.#supershef4Post2 Taru Makhecha -
-
-
વેજ હાડવો (Veg Handvo Recipe in Gujarati)
હાડવો તો આપડે ખાતાજ હોઈયે આજે મે અલગ સ્ટાઈલ થી હાડવા ને પ્રેજેન્ટ કયરુ છે. Prachi Gaglani -
-
-
મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે. Smita Barot -
-
કાચી કેરી નો મૂરંબો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
કેરી ફટાફટ બનતું અથાણું એટલે મુરંબો જે બાર માસ નું પણ બની શકે છે mitu madlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221876
ટિપ્પણીઓ