કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સમારેલા કારેલા લઈ તેમાં મીઠું નાખી દસ મિનિટ પલાળી રાખો પછી કારેલા માંથી પાણી નિતારી લો અને તેમાં બેસન લાલ મરચું અને મીઠું નાખી મિક્સ કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ફાડા કરેલા કાજુ તળી લો કાજુ તળાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો પછી એ જ તેલમાં કારેલાને તળી લો કારેલા તળાઈ જાય એટલે બાઉલમાં કાઢી લો પછી તેલમાં જીરું નાખો જીરું તતડે એટલે હિંગ અને તલ નાખી તળેલા કારેલા નાખી દો મિક્સ કરી લો પછી તેમાં તળેલા કાજુ નાખી દો મિક્સ કરી લો
- 2
પછી ગેસ બંધ કરી તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર મીઠું અને ગોળ નાખી મિક્સ કરી લો પછી ગેસ ચાલુ કરી થોડીવાર માટે ચઢવા દો થઈ જાય એટલે બાઉલમાં કાઢી સર્વ કરો
Similar Recipes
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarait)
કાજુ અને કારેલા નું આ શાક બનાવામાં સરળ છે તેમજ રસોઈયા મહારાજ બનાવે તેવું જ બને છે.#HP Pravina -
કાજુ કારેલાનું શાક (kaju karela sabji recipe in gujarati)
#સુપરશેફ૩#સુપરશેફ3#મોન્સૂનચોમાસામાં કારેલાનું શાક તો પહેલેથીજ પ્રખ્યાત છે, એમાંય કાજુ કારેલા તો બહુજ સરસ લાગે,એની બનાવાની રીત એવી કે કડવાસ પણ જતી રહે, એમાં બટેટાં પણ ભળે.. એટલે આ શાક તો નાના મોટા સૌ ખાય.અને સ્વાસ્થ્ય માટેતો સારુંજ આ શાક... Avanee Mashru -
કાજુ કારેલા (kaju karela recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ12આપણા શરીર માટે ગળ્યો, ખારો, ખાટો, તીખો સાથે કડવો રસ પણ એટલો જ મહત્વનો છે. અને કુદરત પણ આપણને જ્યારે જે જરૂર હોય છે તે જ શાક ફળ આપે છે.. હાલમાં કારેલા માર્કેટમાં બહુ જ જોવા મળે છે. આપણા શરીર માટે પણ ફાયદાકારક છે..આજે મેં કાજુ કારેલા નું શાક બનાવ્યું છે એમાં ટવીસ્ટ પણ છે તો તમે મારી રેસીપી જરૂરથી જોઈ અને ટ્રાય કરજો. Sonal Karia -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#MAકારેલા નું શાક મને ભાવતું નતું. પણ મારી મમ્મી એ મને તેમા ડુંગળી ઉમેરી ને શાક મારા માટે કરતી ત્યાર થી મને કારેલા નું શાક ભાવતું થઇ ગયું. Hetal Shah -
-
-
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ Bhavna Odedra -
કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EBWeek6 લગ્નપ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ કાજુ કારેલા નું શાક. Bhavna Desai -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
કાજુ-કરેલા નું શાક (kaju- karela nu shak recipe in gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#goldenapron3#week24#gourd Yamuna H Javani -
-
કાજુ કરેલા નું શાક (Kaju karela nu shak recipe in gujarati)
#goldenapron3 #વીક૨૪ #ગર્ડ #માઇઇબુક #પોસ્ટ૨૭ #વીકમીલ૩ #ફ્રાયવરા સ્ટાઈલ ટેસ્ટી કાજુ કરેલા નું શાક Harita Mendha -
-
કાજુ કારેલાનું શાક
કડવા કારેલાના ગુણ મીઠા હોય. કારેલા હેલ્થ માટે ખૂબ જ સારા . પણ બધાને કારેલાનું શાક નથી ભાવતું હોતું . મારા husband અને મારા son ને કારેલા નુ શાક બહુ જ ભાવે .પણ જો આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો નાના મોટા બધાને ચોક્કસ થી ભાવશે. મને પણ ઓછુ ભાવે પણ આ શાક મને પણ બહુ જ ભાવ્યુ . Sonal Modha -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રસ સાથે આ શાક સરસ લાગે છે. કારેલા માં કાજુ અને સેવ નાંખી હોવાથી કડવું પણ બહુ લાગતું નથી તેથી બાળકો ને પણ ભાવે છે. Arpita Shah -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કારેલા નું શાક બનાવતી વખતે કારેલા ને મીઠામાં ચોળીને રાખવા, નીતારવા, બાફવા આ બધી પ્રક્રિયા કરતા હોઈએ છીએ. તો પણ તેમા કડવાશ રહી જાય છે. આ કડવાશ દૂર કરવા તેમાં ગળપણ ઉમેરવામાં આવે છે. પરંતુ જેમને સાંતળેલા કડક કારેલા ભાવે એમના માટે આ રીતે શાક બનાવશો તો કારેલા ની કડવાશ પણ નહીં રહે અને ગળપણ એડ કર્યા વગર જ એકદમ ટેસ્ટી, ક્રિસ્પી કારેલા નું શાક બનાવી શકાય છે. Jigna Vaghela -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#GA4#Week5#Cashew#cookpadgujarati#cookpadindia SHah NIpa -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221674
ટિપ્પણીઓ