કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.

#EB
#Week8

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  • ૨ કપમકાઈ ના બાફેલા દાણા
  • ૧/૪ કપઝીણા સમારેલા ટામેટા
  • ૧/૪ કપઝીણી સમારેલી કાકડી
  • ૧/૪ કપઝીણા સમારેલા ગાજર
  • ૧/૪ કપઝીણા સમારેલા કેપ્સિકમ
  • ૨ ચમચીઝીણા સમારેલા બીટ
  • ૨ ચમચીમસાલા શીંગ
  • ૫-૬ ભેળ ની પૂરી
  • ૨-૩ ચમચી ગ્રીન ચટણી
  • ૨ ચમચીગળી ચટણી
  • ૧/૨ ચમચીસંચળ પાઉડર
  • ૧/૨ ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીસેઝવાન ચટણી
  • ૨ ચમચીલીંબુ નો રસ
  • ઝીણી સમારેલી કોથમીર
  • ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી તેને બાફી લો.બીજી બાજુ બધા શાકભાજી ને ઝીણા સમારી લો

    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ મા મકાઈ ના દાણા,બધા શાકભાજી,ગ્રીન ચટણી,ગળી ચટણી,ચાટ મસાલો,સંચળ પાઉડર,મીઠું, સેઝવાન ચટણી,ભેળ ની પૂરી બધું ભેગુ કરી મિક્સ કરી લો.

    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સર્વિંગ બાઉલ માં ભેળ લઈ તેમાં ઝીણી સમારેલી કોથમીર અને ઝીણી સેવ ઉમેરી સર્વ કરો

    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર July 03, 2021 15:40
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 10, 2021 19:08
Superbbb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
  2. ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
  3. આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  2. કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  3. ખારેક હલવો (Kharak Halwa Recipe In Gujarati)
  4. આલૂ સેવ (Aloo Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219062
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close