કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB week8

#EB week8

વધુ વાંચો

મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB week8

#EB week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ઇન્સ્ટન્ટ લસણ ની ચટણી માટેની સામગ્રી:
  2. 4 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1/4 કપ+1/4કપ પાણી
  4. ૫કળી લસણ ની
  5. 1/4 ટી સ્પૂનજીરુ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. મસાલા પાવ ચટણી સામગ્રી:
  8. 1 ચમચીતેલ
  9. 1 ચમચીબટર
  10. 2 ચમચીઇન્સ્ટન્ટ લસણની ચટણી
  11. 1/4 ટીસ્પૂનહળદર
  12. 1/4 ટીસ્પૂનધાણાજીરું
  13. 1/4 કપટામેટાં નો પાણી
  14. 1/4 કપપાણી
  15. 1/4 ટી સ્પૂનપાવભાજી મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ
  17. લીલા ધાણા
  18. મસાલા પાવ ભરવા માટે પેસ્ટ ની સામગ્રી:
  19. 1 ટી સ્પૂનમાખણ
  20. ૧ ટી.સ્પૂનતેલ
  21. 2 ચમચીઇન્સ્ટન્ટ લસણની ચટણી
  22. 2ડુંગળી ઝીણી સમારેલી
  23. 2કેપ્સિકમ ઝીણા સમરેલા
  24. 2 ટી સ્પૂનપાણી
  25. 3ટામેટાં ઝીણા સમરેલા
  26. મીઠું સ્વાદ મુજબ
  27. 1/4 ટી સ્પૂનહળદર
  28. 1 ટીસ્પૂનધાણાજીરું
  29. 1 ટી સ્પૂનપાવભાજી મસાલો
  30. 1/4 ટી સ્પૂનbeetroot powder
  31. લીંબુનો રસ
  32. લીલા ધાણા બારીક સમારેલા
  33. મસાલા પાવ બનાવવા માટે સામગ્રી :
  34. ૧ ટી.સ્પૂનતેલ
  35. 1 ટીસ્પૂનબટર
  36. 1 ટી સ્પૂનઇન્સ્ટન્ટ લસણની ચટણી
  37. જરૂરિયાત મુજબ મસાલાપાઉં માટેની સામગ્રી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સહુ પ્રથમ આપણે ઇન્સ્ટન્ટ લસણની ચટણી બનાવી લઈએ તે માટે આપણે એક બાઉલમાં લાલ મરચુ લે તેમાં 1/4 કપ પાણી નાખી હલાવી અને મિક્સ કરી દો. પછી તેને બે મિનિટ માટે રહેવા દો. ફરી પાછું 1/4 કપ પાણી ઉમેરી હલાવીને મિક્સ કરો. હવે મિક્સર જારમાં ૫ કળી લસણ, સ્વાદ મુજબ મીઠું, અને પાણી વાળો લાલ મરચું, જીરુ લઈ અને તેને ગ્રાઈન્ડ કરી લઈએ

  2. 2

    મસાલા પાઉ ચટણીની રીત જોઈએ. તેના માટે એક વાસણમાં તેલ અને બટર લઈ તે ગરમ થાય એટલે તેમાં ઇન્સ્ટન્ટ લસણની ચટણી ઉમેરી દો. પછી તેમાં ડુંગળી ઉમેરી તેને હલાવીને બરાબર મિક્સ કરો અને તેને ચડવા દો. પછી તેમાં હળદર અને ધાણાજીરું ઉમેરી હલાવીને બરાબરને કરો પછી તરત જ તેમાં ટમેટાનો પાણી ઉમેરી તેને હલાવો અને તેનામાં બીજું એક ચોથાઈ કપ પાણી ઉમેરો હલાવો અને તેને ચડવા દો. પછી તેમાં પાઉભાજી મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી અને બરાબર મિક્સ કરો અને લીલા ધાણા છાંટી અને તેને ઘટ્ટ થવા સુધી ગેસ પર ચડવા દો.

  3. 3

    હવે આપણે મસાલા પાવ ભરવા માટેની પેસ્ટની તૈયારી કરી લઈએ. તો એક પેનમાં માખણ અને તેલ લઇ જરા ગરમ થાય એટલે તેમાં ઇન્સ્ટન્ટ લસણની ચટણી નાંખો ત્યારબાદ તેને હલાવી અને તરત જ ડુંગળી નાખીને તેને ચડવા દો. પછી તેમાં કેપ્સિકમ ઉમેરો અને તેને અધકચરા ચડવા દો પછી તેમાં ટમેટા ઉમેરો અને મીઠું ઉમેરી હલાવી અને ટામેટાને ચડવા દો ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી અને ટામેટાને સરખા ચઢવા દો. ટમેટા ચડી ગયા બાદ તેમાં બધા જ મસાલા ઉમેરી હલાવીને બરાબર મિક્સ કરો પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરીને હલાવી અને નીચે ઉતારી લો.

  4. 4

    હવે મસાલા પાવ ને આપણે સેકીને અંદર મસાલો ભરવા ની રીત જોઈ લઈએ. પેનમાં તેલ અને બટર નઈ તે ગરમ થાય એટલે તેમાં ૧ ટી.સ્પૂન ઇન્સ્ટન્ટ લસણની ચટણી નાખી અને તેનામાં પાવને વચ્ચેથી કાપી આંખો ખોલી અને જે સીધો ભાગ છે તેની તવી પર તેલ લગાડો નહીંતર મસાલો બળી જશે અને જે પાઉં ખુલ્લો છે તેના પર એક બાજુ પર મસાલા ભરવા માટેની જે બેસ્ટ છે તે જરૂરિયાત મુજબ અંદર ભરી બીજી બાજુ જે ખુલ્લી છે પાવડો ને તેની ઉપર પાછો ઢાંકી દો અને બીજી તરફ ફેરવીને બંને બાજુ શેકી લો ને તો લો તૈયાર છે આપણા મસાલા પાઉં તેના પર લીલા ધાણા છાંટો અને

  5. 5

    અને તે પાઉં ને મસાલા પાવ ની ચટણી લીંબુ અને ડુંગળીના સલાડ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Monani
Varsha Monani @jiya2015
પર July 03, 2021 11:20

ટિપ્પણીઓ (4)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
July 05, 2021 13:16
Yummy😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
  2. આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. આલૂ ફૂદીના સેવ (Potato Mint Slims Recipe In Gujarati)
  1. મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)
  2. મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)
  3. સાહિગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
  4. કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219131
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close