સાહિગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)

સાહિગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નો લોટ દુધનો માવો મિક્સ કરી લો ૧/૫ ટાટા સોડા એડ કરો દૂધ રેડી લોટ જેવું બાંધી લો સ્મુથ કરીલો
- 2
લોટ બાંધીને 15 મિનિટ ઢાંકીને રાખો હાથમાં લઈને નાના લુઆ કરી દો એક કડાઈ માં ઘી મૂકીને ગરમ થાય પછી ગુલાબ જામુન એડ કરો.
- 3
ધીમા તાપે ચડવા દો ગુલાબી રંગના થાય પછી એક પ્લેટમાં કાઢી લો.
- 4
700 ગ્રામ ખાંડ 300 ગ્રામ પાણી એક તપેલીમાં મિક્સ કરી ચાસણી બનાવી ઈલાયચી, કેસર બે ટીપા ગુલાબનું એસેન્સ એક તારની ચાસણી થાય ત્યાં સુધી ઉકાળો ચાસણી થઈ જાય પછી ગુલાબ જામુન તપેલી માં એડ કરી લો મિક્સ કરી ૩ થી ૪ કલાક પછી તૈયાર છે
- 5
એક તપેલીમાં ૧ લીટર દૂધ ગરમ કરો એમાં ઈલાયચી, કાજુ,બદામ, કેસર, મીઠાઈ મેળ એડ કરો ગરમ થાય પછી 200 ગ્રામ માવો એડ કરો એક વાડકીમાં એક ચમચી કસ્ટર પાઉડર ૩ ચમચી દૂધ મિક્સ કરી દૂધની અંદર એડ કરો દૂધ હલાવીને મિક્સ કરી દો દસ મિનિટ દૂધને ઉકાળો દૂધ જાડું થાય પછી ગેસ બંધ કરો
- 6
હવે એક બાઉલમાં ગુલાબ જામુન મૂકો એમાં દૂધ એડ કરો ૧૫મિનિટ ફ્રિજમાં ઠંડુ કરવા મુકો હવે સર્વ કરવા માટે ગુલાબ જામુન તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ગુલાબ જાંબુMe koi દિવસ ગુલાબ જાંબુ બનાવ્યા નથી કેમ કે મને ચાસણી ફાવતી j નહી cookpad app નો khub khub આભાર માનું છું કે આમાં જોડાયા પછી ધનું બધું શીખી છુ તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
#trendસરળ અને જલ્દી બની જતી મીઠાઈ એટલે સૌના પ્રિય ગુલાબ જામુન. Santosh Vyas -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
-
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#valentinespecialSweetHappy valentine day to all my lovely friends and followers💐🌹🎂🍫💕 Riddhi Dholakia -
ગુલાબ જામુન(Gulab Jamun recipe in Gujarati)
સૌની મનગમતી સ્વાદિષ્ટ મીઠાઈ!#trend #week1 #Gulabjamun#ilovecookingForam kotadia
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#SFRશીતળા સાતમ ની સ્વીટ માં ગુલાબજાંબુ બનાવ્યા. ગીટ્સ નાં પ્રી મિક્સ માંથી ઝડપથી બનતાં ગુલાબજાંબુ બધા ને ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
-
-
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
More Recipes
ટિપ્પણીઓ (8)