મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 2ડુંગળી
  2. 5ટામેટાં
  3. 1 વાટકીઆદુ લસણ ની પેસ્ટ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીજીરૂ પાઉડર
  7. 1 વાટકીકેપ્સિકમ
  8. 2 ચમચીપાઉભાજી નો મસાલો
  9. 1 ચમચીલીંબુ
  10. 1પેકેટ બટર
  11. 2 ચમચીતેલ
  12. 1પેકેટ પાઉં
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 1વાટકો કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા એક પેન લઇ ને તેમાં તેલ અને બટર નાખીને ડુંગળી સંતાડવી.. અને થોડી ગુલાબી થાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ને હલાવવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં કેપ્સિકમ ને ટામેટાં નાખી ને સરખું મિક્સ કરી લેવું અને તેમાં મરચું,જીરું,પાઉં ભાજી નો મસાલો,લીંબુ, મીઠું બધું નાખી ને સરખું મિક્સ કરી લેવું..

  3. 3

    ટામેટાં સાવ મિક્સ થાય જાય પછી તેમાં 3 ચમચી બટર ને કોથમીર નાખી ને મિક્સ કરવું.. હવે એક તવી પણ પાઉં ને બંને બાજુ થી ફૂલ બટર માં સેખી ને તેમાં આ મસાલો ભરી અને ઉપર પણ થોડો મસાલો ચોપડી ને કોથમીર અને ડુંગળી સાથે સર્વે કરવું...😋😋😍😍🤗🤗

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes