કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)

khushbu chavda @Bhojanpost
ઉનાળા ની સિઝન માં બનતી ગુજરાતી વાનગી જેને થેપલા, પરોઠાં સાથે ખાઇ શકાય અને આખું વર્ષ રાખી શકાય.
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
ઉનાળા ની સિઝન માં બનતી ગુજરાતી વાનગી જેને થેપલા, પરોઠાં સાથે ખાઇ શકાય અને આખું વર્ષ રાખી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સારી રીતે પાણી થી ધોઈ, છાલ ઉતારી ને છીણ કરી નાંખવું
- 2
ખાંડ ઉમેરી, બરાબર ભેળવી થપેલા ઉપર સુતરાઉ કપડું બાંધીને તડકે ૭ દિવસ સુધી મુકવું. તેને દિવસ માં ૨ વાર હલાવવું.
- 3
૭ દિવસ પછી ખાંડ ઓગળી જાય એટલે લાલ મરચુ, તજ, લવિંગ, ઇલચી નો ભૂક્કો કરી મિક્સ કરવું. અને બરણી માં ભરી લેવું.
- 4
છુંદો તૈયાર. ને આખું વર્ષ સ્ટોર કરો તો પણ બગડશે નહિ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15288010

ટિપ્પણીઓ (6)
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊