મકાઈની કરી (Makai Curry Recipe In Gujarati)

Swati Vora @cook_29214171
#MRC વરસાદની ઋતુમાં માં માણવા ની રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
૧/૪ ભાગની મકાઈના દાણા માં હળદર મીઠું નાખી કૂકરમાં બાફી લેવા.
- 2
કડાઈમાં તેલ મૂકી લસણ, કાંદો, આદુ, મરચુ, ધાણા, જીરુ અને નારિયેળનું ખમણ ઊમેરી સાંતળો. ઠંડું પડે એટલે બધો મસાલો અને બાકીના મકાઈના દાણા મિક્સરમાં વાટી લેવા.
- 3
કડાઈમાં પેસ્ટ ઉમેરી આઠથી દસ મિનિટ માટે ધીમા ગેસ પર થવાં દેવું. ત્યારબાદ તેમાં હળદર મીઠું, ગરમ મસાલો, બાફેલા મકાઈના દાણા અને દહીં ઉમેરી ત્રણથી ચાર મિનિટ ઉકાળો. કોથમીર ઉમેરી સર્વ કરો.
- 4
વરસાદની ઋતુમાં મકાઈ ની કરી ખાવાની મજા બહુ જ આવે છે. તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15325679









ટિપ્પણીઓ (13)