ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Bhavika Suchak @Home_maker
#RC4
Green
ભીંડા બટાકા નું શાક
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4
Green
ભીંડા બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને કપડા થી સાફ કરી લો. હવે તેને સમારી લો. એક કડાઈ માં તેલ લઇ તેમાં જીરું નાખી હીંગ નાખી તેમાં ભીંડો ઉમેરી થોડી વાર માટે સાંતળી લો. તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું. કડાઈ ઉપર એક થાળી મૂકી તેમાં પાણી નાખી ભીંડો થવા દેવો. ગેસ ની ફ્લૅમ ધીમી રાખવી.
- 2
વચ્ચે થોડી વાર હલાવતા રહેવું. ભીંડો ચડી જાય પછી તેમાં જીણું સમારેલુ ટામેટું અને બધા મસાલા કરી મિક્સ કરી લેવું. પછી તેમાં બાફી ને સમારેલા બટાકા નાખી હલાવી લેવું.
- 3
તૈયાર છે ગરમાગરમ ભીંડા બટાકા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326574










ટિપ્પણીઓ (11)