રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોનૅ સાફ કરી ધોઈ લો અને પેસ્ટ બનાવી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નાખી વઘાર કરો, પછી તેમાં હળદર, આદું મરચાં લસણની પેસ્ટ સાંતળો.
- 3
પછી તેમાં મકાઈના છીણ ઉમેરો અને સાથે શીંગદાણા ઉમેરો. મીઠુ પણ જરૂર મુજબ ઉમેરો અને દુધ ગરમ કરી લો.
- 4
તેલ છુટુ પડે એટલે તેમાં દૂધ ઉમેરો અને હલાવતા રહો ચડી જાય પછી તેમાં ધાણા લસણ ઉમેરો. તમે તમારી જરૂર મુજબ ઘટ્ટ અથવા થોડો નરમ રાખવા માટે દૂધ નું પ્રમાણ વધઘટ કરી શકો છો.
- 5
- 6
ગરમ ગરમ સર્વ કરો, સેવ કાંદા સાથે.
Top Search in
Similar Recipes
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
બેઝીલ ઓરેગાનો ફ્લેવર સ્વીટ કોર્ન (Basil Oregano Flavoured Sweet Corn Recipe In Gujarati)
મારી રેસીપી મા મે સ્વીટ કોર્ન માં બેઝીલ ઓરેગાનો ની ફલેવર આપી છે કે મારા ઘર માં બઘા ખુબજ ટેસ્ટી લાગી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
-
-
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
-
સ્વીટ કોર્ન થેપલા (Sweet Corn Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadindia#sweetcornrecipe Neeru Thakkar -
-
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
સ્વીટ કોર્ન કરી સમર સ્પેશિયલ (Sweet Corn Curry Summer Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
સ્વીટ કોર્ન પરાઠા (Sweet Corn Paratha Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
-
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
-
-
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
સ્વીટ કોર્ન ડ્રાયફ્રુટસ રબડી (Sweet Corn Dryfruits Rabdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
મૂળાનાં પાનની સ્વીટ કોર્ન ભાજી(Reddish Leaves Sweet Corn Bhaji Recipe In Gujarati)
#GA4#Week4 Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301870
ટિપ્પણીઓ (6)