કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.
વેઇટલૉસ માટે
#RC4

#cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૧ કપસમારેલી પાલક
  • ૧ (૧/૨ કપ)સમારેલા ધાણા
  • ૧ કપસમારેલી ફણસી
  • ૧ કપસમારેલા કેપ્સિકમ
  • ૧ કપસમારેલા લીલા કાંદા
  • ૧લીંબુનો રસ
  • ૧ કપમકાઈના દાણા
  • ૨ ચમચીકોર્ન ફ્લોર (optional)
  • ૧/૨ ચમચીકાળા મરીનો પાઉડર
  • ૧/૨ ચમચીસફેદ મરીનો પાઉડર
  • ૧/૨જીરુ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧૦ થી ૧૨ નંગ લસણની કળી સમારેલુ
  • ૧આદુનો ટુકડો સમારેલો
  • ૨-૩ લીલા મરચા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને આપણે એકદમ ઝીણા સમારી લેવાના છે. તમે શાકભાજી ચોપરની મદદ થી પણ ચોપ કરી શકો છો.

    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી તેલ મૂકી સમારેલું લસણ અને આદુ ઉમેરો. એક મિનિટ સાંતળ્યા બાદ લીલા મરચા કાપેલા ઉમેરો. ત્યારબાદ ફણસી કેપ્સીકમ કેબેજ ગાજર મકાઈના દાણા ઉમેરો. આ શાકને ત્રણથી ચાર મિનિટ માટે હાઈ flame પર સતત હલાવતા રહી ચડવા દો.

    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાલક લીલા કાંદા અને ધાણા ઉમેરી ના એક મિનિટ માટે કરીને એક લીટર વેજીટેબલ સ્ટોક ઉમેરો.

    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજીટેબલ સ્ટોક ઉમેર્યા બાદ ત્રણથી ચાર મિનિટ માટે સૂપને બરાબર ઉકળવા દો. ત્યારબાદ એક વાડકીમાં 1 ચમચી કોર્ન ફ્લોર લઈ માં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી તેમાં ઉમેરો અને સતત હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં સફેદ અને વ્હાઈટ મરીનો પાઉડર ઉમેરવો અને લીંબુ ઉમેરવો. તમે આમાં લીંબુની છાલને છીણીને પણ ઉમેરી શકો છો.

    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે એકદમ ગરમ ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સૂપ.

    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર July 29, 2021 14:25
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sonal Modi
Sonal Modi @cook_1974
July 31, 2021 11:58
Very nice 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજીટેબલ સૂપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  5. ગ્રીન સનફ્લાવર પરોઠા (Green Sunflower Paratha Recipe In Gujarati)
  1. મિર્ચી વડા
  2. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  3. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  4. પનીર ચીલી ચીલા (Paneer Chili Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close