પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટીક પેનમાં માખણ ગરમ કરો, હવે તેની અંદર કાંદા, કાજુ, લસણ અને આદુની પેસ્ટ બનાવી સાંતળો,
- 2
તેમાં લાલ મરચું પાઉડર, જીરા પાઉડર ગરમ મસાલા, કસૂરી મેથી અને એક કપ પાણી નાખી બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર બે મિનીટ માટે રાખી લો.
- 3
હવે તેમાં તાજા સામે ટામેટા નો પલ્પ અને મીઠું એડ કરો, ધીરા તાપે બે મિનિટ માટે હલાવતાં રહો.
- 4
હવે તેમાં મધ અને તાજું ક્રીમ ઉમેરી ધીમા તાપે હલાવો. તેમાં પાણીમાં ઓગાળેલો કોન ફ્લોર એડ કરો.
- 5
હવે પનીર નાખી 2 થી 3 મિનિટ માટે ધીરા તાપે થવા દો હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327559




ટિપ્પણીઓ