બેસન પનીર ચીલા (Besan Paneer Chila Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલમાં ચણાનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1/2 ચમચી હળદર
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. 1લીલુ મરચુ ઝીણું સમારેલું
  6. 2 ચમચીલીલા ધાણા
  7. 1 કપપનીર
  8. 2 થી 3 ચમચી જીણી સમારેલી ડુંગળી
  9. 1લીલુ મરચું ઝીણું સમારેલુ
  10. 1/2 ચમચી ચાટ મસાલો
  11. 1/4 ચમચી મરી પાઉડર
  12. 2 ચમચીલીલા ધાણા
  13. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લઈને તેમાં બધા મસાલા મિક્સ કરી પાણી ઉમેરી પુડલા નો ખીરું તૈયાર કરો ખીરાને દસથી પંદર મિનિટ રેસ્ટ આપો

  2. 2

    એક બાઉલમાં પનીરનું છીણ લઈ સ્વાદ મુજબ મીઠું ડુંગળી ચાટ મસાલો મરી પાઉડર લીલું મરચું તથા ધાણા નાખી પૂરણ તૈયાર કરો

  3. 3

    નોન સ્ટીક પેન લઈ ગરમ કરો તેના પર તેલ લગાવી પુડલા નો ખીરુ પાથરો તેના પર બનાવેલું પનીરનું મિશ્રણ પાથરી દો

  4. 4

    પુડલો એક બાજુ થઈ જાય એટલે તેને પલટાવી દો બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો તૈયાર છે બેસન પનીર ચીલા તેને ટોમેટો કેચપ ચટણી સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ (2)

Ila Naik
Ila Naik @cook_20451370
મેં પણ થોડો ફેરફાર કરી તમારા જેવા પનીર ચિલ્લા બનાવ્યાં છે ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા છે આભાર

Similar Recipes