રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં રવો બેકિંગ પાઉડર ઈલાયચી પાઉડર અને થોડું થોડું દૂધ નાખી સરસ થી ખીરું બનાવો 1/2 કલાક માટે સેટ થવા દો.
- 2
હવે એક વાટકી મહાન અને એક ગ્લાસ પાણી નાખી ખાંડ ઓગળવા દો. ઘાટી ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી દો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.
- 3
હવે ચમચાની મદદથી ખેતરોને ગોળ આકાર આપી તળી લો. બદામી રંગના થાય અને સરસ સુગંધ આવવા લાગશે એટલે તેને બહાર કાઢી લો. બધા તળાઈ જાય પછી ચાસણીમાં ડીપ કરી થોડીવાર રાખી બહાર કાઢી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ માલપુઆ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
-
-
-
સુજી માલપુઆ (Sooji Malpua Recipe In Gujarati)
માલપૂવા એ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે અને મોટાભાગના ભારતીય તહેવારોમાં માલપુઆને વિશેષ સ્થાન મળે છે.#EB#Week12 Sneha Patel -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
મારુ શહેર અમદાવાદ અને ત્યાં આવેલ જગન્નાથ ભગવાન નું મંદિર જેના દર્શન થી ધન્યતા અનુભવાય અને માલપુઆ નો પ્રસાદ લઇ પાવન થવાય તો આજે મે માલપુઆ બનાવ્યા છે.#CT Dipika Suthar -
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.#યીસ્ટ#પોસ્ટ1 spicequeen -
-
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12 આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15267630
ટિપ્પણીઓ