સ્વિસ ચાર્ડ પોટેટો સબ્જી (Swiss Chard Potato Sabji Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
સ્વિસ ચાર્ડ પોટેટો સબ્જી (Swiss Chard Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ના મોટા ટુકડા કરી મીઠું નાખી પાણી મા બાફી લો સ્વિસ ચાર્ડ ને કાપી લો અને લસણ ને કાપી લો
- 2
હવે સેલ ગરમ થાય એટલે તલ અને લસણ નાખી દો લસણ થોડુ બા્ઉન થાય એટલે સ્વિસ ચાર્ડ ની ડાંડી પહેલા નાખી દો એ 2/3 મીનીટ ચડી જાય પછી પાન નાખો અને ચડવા દો
- 3
હવે તેમા લાલ મરચુ નાખો અને બાફેલા બટાકા નાખી લીંબુ નો રસ નાખી બરાબર હલાવી લો
- 4
તૈયાર છે સ્વિસ ચાર્ડ પોટેટો સબ્જી સવઁ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327686















ટિપ્પણીઓ (3)