વેજિટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ લોકો
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧/૨લીંબુ
  3. તેલ જરૂર મુજબ
  4. ૧૦૦ ગ્રામ બટાકા
  5. ૧૦૦ ગ્રામ ફણસી
  6. ૧૦૦ ગ્રામ ગાજર
  7. ૧૦૦ ગ્રામ વટાણા
  8. ૨ ટેબસ્પૂન ઘી
  9. ૧ ટી સ્પૂનજીરું
  10. ૪ નંગતજ
  11. લવીંગ
  12. લીલા મરચાં
  13. નાનો ટુકડો આદું
  14. ૧/૨ ટી સ્પૂનહળદર
  15. ૧ ટી સ્પૂનલાલ મરચુ
  16. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  17. ૬ નંગકાજુ
  18. ૪ નંગબદામ
  19. કોથમીર
  20. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચોખા ને ૨ કલાક પહેલા પલાળવા પાણી ઉકળવા મૂકી, તેમાં લીંબુ નીચોવી લો

  2. 2

    તેમાં ૧ ટી સ્પૂન તેલ નાખવું ચોખા નાખી અધકચરા રહે ત્યાં રે ચારણી માં કળી દેવા

  3. 3

    બટાકા,ગાજર, ફણસી નાના ટુકડા કરી સાંતળો ડુંગળી ની ઊભી ચીરી કરી સાંતળો ઘી મૂકી સાંતળવી

  4. 4

    તેમાં તજ લવિંગ લીલા મરચા આદુ, હળદર નાખો

  5. 5

    ભાત માં મરચું, હળદર અને ગરમ મસાલો નાખો

  6. 6

    તેમાં મીઠું અને ભાત નાખી હલાવવું

  7. 7

    ૨ ટેબસ્પૂન ghe ગરમ કરી કાજુ બદામ સાંતળવું અને બિરયાની પર પાથરવું, ધાણા પાથરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (7)

Similar Recipes