કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra

ભાખરી પીઝા ધર ના અને સ્વાસ્થ્ય માટે પણ સારા...

ભાખરી પીઝા ધર ના અને સ્વાસ્થ્ય માટે પણ સારા...

વધુ વાંચો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra

ભાખરી પીઝા ધર ના અને સ્વાસ્થ્ય માટે પણ સારા...

ભાખરી પીઝા ધર ના અને સ્વાસ્થ્ય માટે પણ સારા...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીધંઉ નો કરકરો લોટ
  2. ૧ વાટકીધંઉ નો ઝીણો લોટ
  3. ૧ વાટકીટોમેટો કેચઅપ
  4. ૧કેપ્સિકમ
  5. ૨ડુંગળી
  6. ૨ટામેટા
  7. ૩ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૪/૫ કળી લસણ
  9. ૩તીખા મરચાં
  10. ૫૦ ગ્રામ બટર
  11. ૨૦૦ ગ્રામ ચીઝ
  12. થોડી મકાઈ ના દાણા
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. ૨ ચમચીતેલ મોણ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલાં બેઉ લોટ મિક્સ કરી તેમાં મીઠું અને તેલ નાખી બરાબર મિક્સ કરી તેની કઢણ કણક બાંધવી ને તેને ૧૦ મિનીટ રેસ્ટ આપી, સાઇડ માં એક બાઉલમાં ટોમેટો કેચઅપ માં લસણ, મરચાં સોતે કરી ઉમેરો અને ચીલી ફ્લેક્સ પણ નાખી મિક્સ કરીને પીઝા સોસ તૈયાર કરો...

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ ના જેવા પીઝા જોઈ એ સાઈઝ ના લુવા કરી પાતળી ભાખરી વણી ને તેમાં ફોક થી કાણા કરી આછી પાતળી ભાખરી શેકી લેવી..

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં બટર લગાવી તેનાં ઉપર ભાખરી મુકીને તેનાં પર પીઝા સોસ લગાવી તેનાં ઉપર વેજીટેબલ મુકીને ગ્રીલ કરેલ ચીઝ નાખી ને તેને થોડું ઞરમ થાય પછી ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો...

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
પર August 03, 2021 09:04
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 17, 2021 12:01
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
  2. મલ્ટીગ્રેઈન આટા કુકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
  3. સોજી ના કોર્ન પાલક ચીઝ ઢોસા (Sooji Corn Palak Cheese Dosa Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. ફાફડા (Fafda Recipe In Gujarati)
  1. થેપલા (Thepla Recipe In Gujarati)
  2. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  3. બનાના પૂરી (Banana Poori Recipe In Gujarati)
  4. તવા પુલાવ  (Tawa Pulao recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15344934
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close