કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MRC
Post - 1
મસાલાયુક્ત ચ્હા
Barsat 🌧 Me.... Tak Dhina Dhin....
Barsat Me Tum Aur Ham
Sath Baithe.... CHAI ☕☕Piye .... Hammm Barasatme....
Tak Dhina Dhin.. ......
વરસાદી માહોલ.... વાદળિયું વાતાવરણ..... અને મસ્ત મઝાની આગળ પડતા આદુ, તુલસી, ફુદીનો અને લીલી ચ્હા નાંખેલી અમીરી આખાં દૂધ ની ચ્હા☕☕..... અને એમાં ય વડી લટકામાં લવીંગ તજ મરી & ઇલાઇચિ યુક્ત ચ્હા નો મસાલો એમાં પડ્યો હોય.... તો.... વાહ...વાહ....વાહ...વાહ... બીજું શું જોઈએ???☕☕☕☕☕☕☕☕💃💃💃💃

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1આદુ નો મોટો ટૂકડો
  2. ૪ ટી સ્પૂન ખાંડ
  3. ૧ ટેબલ સ્પૂન ચ્હા
  4. ૧/૨ ટી સ્પૂ ન ચ્હા નો મસાલો
  5. ૧૨ તુલસી પાન
  6. ૨ ડાંખળા લીલી ચ્હા
  7. ૭ ડાંખળા ફુદીનો
  8. ૧/૨ કપ પાણી
  9. ૫૦૦ ગ્રામ અમુલ ગોલ્ડ દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ૧ તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૧ મોટી તપેલીમાં આદુ છીણેલુ... પાણી...ખાંડ અને ચ્હાની ભુકી નાંખી ઉકાળવા મુકો... ચ્હા નો મસાલો નાખો....થોડી વાર ઉકાળવા દો....

    મસાલા ચા (Masala Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લીલી ચ્હા તોડી ને નાખો.... થોડી વાર પછી તુલસી નાંખો... & હવે ફૂદિનો તોડી ને નાખો.... થોડી વાર ખદખદ થવા દો અને પછી ઉકાળતું દૂધ નાંખો.... થોડી વાર થવા દો.... હવે ગેસ બંધ કરી દો અને ચ્હાની થોડી વાર ઢાંકી રખો

    મસાલા ચા (Masala Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ચા (Masala Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ચા (Masala Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડી વાર પછી ચ્હા ગાળી લો

    મસાલા ચા (Masala Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ketki Dave
Ketki Dave @ketki_10
પર August 03, 2021 10:22
Ahmedabad

ટિપ્પણીઓ (14)

Sonal Modi
Sonal Modi @cook_1974
August 07, 2021 04:25
Refreshing 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
  2. મલ્ટીગ્રેઈન આટા કુકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
  3. સોજી ના કોર્ન પાલક ચીઝ ઢોસા (Sooji Corn Palak Cheese Dosa Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. ફાફડા (Fafda Recipe In Gujarati)
  1. ફાફડા (Fafda Recipe In Gujarati)
  2. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
  3. દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  4. મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345510
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close