મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

આ રેસીપી હું મારા mom પાસેથી શીખી છું.
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ રેસીપી હું મારા mom પાસેથી શીખી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડી ને બરાબર સાફ કપડાં થી લૂછીને સમારી લેશુ
- 2
ગેસ પર એક પેન મુકસુ તેમાં તેલ નાખીશું.તેલ બરાબર થાય પછી તેમાં રાઈ નાખ સુ પછી ચપટી હિંગ નાખશું.પછી તેમાં સમારેલા ભીંડી નાખી દેશું.
- 3
પછી ધીમે ગેસ પર થવા દેસુ.વચ્ચે વચ્ચે ચલાવતા રેવાનું.પછી આપડે મસાલો બનાવશું તેમાં બધા મસાલા એડ કરીશું અને બેસન નો લોટ નાખશું થોડુ તેલ નાખશું બધું બરાબર મિક્સ કરી સુ અને મસાલા માં લાસ્ટ માં લીંબુ નો રસ એડ કરીશું પછી બધું બરાબર મિક્સ કરીસુ
- 4
ભીંડી થોડી ચડી જાય એટલે આ મસાલો તેમાં મિક્સ કરીશું પછી તેને ઢાંકી ને ૩/૪ મિનીટ ચડવા દેશું.પછી આપડે ગેસ બંધ કરી દેશું.
- 5
તો તૈયાર છે આપડું મસાલા ભીંડી તેને આપડે ધનીયા થી સજાવટ કરીશું. ગરમા ગરમ મસાલા ભીંડી પીરસી શકીએ.તો તમે ભી ટ્રાય કરો આ મસાલા ભીંડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati)
#GA4#Week24#garlic આજે મે લસુની મસાલા ભીંડી બનાવી છે જે લોખંડ ની લોઢી પર બનાવી છે તેને ભરેલા ભીંડા નું શાક પન કહેવાય...લોખંડ ની લોઢી પર ગમે તે શાક બનાવો એટલું ટેસ્ટી ને સરસ લાગે છે મારા ધરે તો ઘણા એવા શાક છે જે લોખંડ ની લોઢી પર જ બને છે.. ને તમારા ઘરે.... Rasmita Finaviya -
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#RC4ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે. Shraddha Patel -
ક્રિસ્પી ભીંડી મસાલા(crispy bhindi masala recipe in gujarati)
#મોમઆ રેસેપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.ઘણી વખત ભીંડા ચીકણા આવી જાય છે.આ રીતે બનાવશો તો ભીંડા ચીકણા પણ નહિ લાગે અને ટેસ્ટ મા સરસ લાગે છે. કોઇ પણ રસા વાળી સબ્જી સાથે કોમ્બિનેશન મા પણ સરસ લાગે છે. Hetal Vithlani -
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
-
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EB#week1#MA ભીંડી દો પ્યાઝા ની રેસીપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે. આ સબ્જી મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે છે તો આજે મને થયું કે લાવને તેમની પાસેથી આ રેસીપી શીખુ અને તમારી સાથે શેર કરું. આ સબ્જીમાં ભીંડી ની સાથે ડુંગળી, લસણ અને ટમેટાંનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેને લીધે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે. Asmita Rupani -
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
કાજુ મસાલા પુલાવ (kaju masala pulav recipe in gujarati)
#મોમઆ પુલાવ મારા મધર ઈનલો બનાવતા.તેમની પાસેથી શીખી. Parul Patel -
-
-
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
-
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Hetal Vithlani -
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે Pinal Patel -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
મહારાષ્ટ્રભિંડી મસાલા (Bhindi masala recipe in gujarati)
#EB#week1#Post1#Bhindi#mycookbook#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week24 Nayana Pandya -
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
More Recipes
ટિપ્પણીઓ