ફાફડા (Fafda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે કપ બેસન ને ચાળી લ્યો. હવે તેમાં વચ્ચે ખાડો કરી મોણ નું તેલ ખારો અજમો તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લોટ મીક્સ કરો.
- 2
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી થોડો નરમ લોટ બાંધવો. રોટલી જેવો લોટ બાંધવો. લોટ ને 1/2કલાક rest આપો.
- 3
હવે લોટ માંથી એક સરખા નાના લુવા બનાવી લ્યો. ફ્લેટ સરફેસ પર એક લુવો રાખી હાથ ની હથેળી થી પ્રેશર આપી પાતળા અને લાંબા ફાફડા બનાવો અને તેને sharp knife thi ઊખેડી ને ગરમ તેલ માં તળતા જાવ.
- 4
ગરમા ગરમ ફાફડા ને પપૈયા નો સંભારો લીલા તળેલા મરચાં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345629







ટિપ્પણીઓ (5)