કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ બધા કંકોડા ની છાલ ઉતારી લાંબા ચિપ્સ માં સુધારી થોડુ મીઠું નાખી હલાવી ને એકાદ કલાક માટે એમજ રેવા દો. કાંદા ભી લાંબા ચિપ્સ માં સુધારી લો.
- 2
હવે એક કડાઈ તેલ ગરમ કરવા મુકવું, તેલ થાય એટલે રાઈ અને હિંગ નો વઘાર કરી કાંદા વધારવા, તે થોડા ગુલાબી થાય એટલે કંકોડા ઉમેરવા, હવે શાકમાં થોડુ જરૂર પૂરતું મીઠું અને હળદર નાખી શાક ને મા જ ધીમા તાપે ચડવા દો.
- 3
4-5 મિનિટ થશે શાક ને ચડતા, વચ્ચે થોડુ ફેરવતા રહો, પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરી મસાલો મિક્ષ કરી લો. 2-3 મિનિટ ફરી પાછુ થવા દો.
- 4
હવે તેમાં ગોળ ઉમેરી બરાબર શાક ને હલાવી લો. છેલ્લે શાક નો ગેસ ઑફ કરી લીંબુ નો રસ ઉમેરી શાક મિક્ષ કરી લો.
- 5
તો તૈયાર છે હવે આપણું કંકોડા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13ચોમાસાની સિઝન ચાલું થાય એટલે અમુક સિઝન ના શાક મળવા લાગે, કંકોડા એ ચોમાસાની સિઝન મા જ જોવા મળે છે અને આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે આજે મે કંકોડા નુ શાક બનાવ્યુ છે ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા આ શાક બની જાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#Week13#Coopadgujrati#CookpadIndiaKankodaHappy cooking Janki K Mer -
-
-
-
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસાની ઋતુમાં કંકોડા નું શાક સાથે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે. Kajal Sodha -
-
-
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોળા એક સીઝનલ શાક કહેવાય છેઆ શાક સીઝન મા ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ શાક મારુ ફેવરિટ છે#EB#week13 chef Nidhi Bole -
-
કંકોડા નું શાક (Kankoda nu shak recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલકંકોડા હેલ્થ માટે ફાયદાકારક છે અને આ શાક ખાસ કરીને ચોમાસામાં જ મળે છે. આ શાક ને ગરમાગરમ જુવાર બાજરી ના રોટલા, ખીચડી, લસણ ની ચટણી અને દૂધ સાથે સાંજે વાળું માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Harita Mendha -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#weekendચોમાસુ શરૂ થાય એટલે કંકોડા મળવાના ચાલુ થઈ જાય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર છે, તેમાં ભરપૂર માત્રા માં એન્ટિઓક્સિડન્ટ છે જે શરીર ને સ્વચ્છ રાખે છે.હું અપડા રોજ ના મસાલા વાપરી ને સાદું જ શાક બનાવું છું જે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે. તે રોટલી,ભાખરી સાથે અને એકલું પણ સારું લાગે છે. Alpa Pandya -
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોડા એ ચોમાસાની ઋતુનું શાક છે. લસણવાળું કંકોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati)
આજે મે કંકોડા ડુંગળી નું શાક મમતા પાંડે ને અનુસરી ને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ ખૂબ આભાર મમતા જી hetal shah -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB મારા ઘરે જ્યારે પણ કંકોડાનું શાક બને ત્યારે હું મારા પપ્પા માટે રાગી ના લૌટ ની રોટલી બનાવું છું . એમને રાગીના લૌટની રોટલી અને કંકોડાનું શાક ખૂબ જ પસંદ છે. thakkarmansi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15340209
ટિપ્પણીઓ