કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#EB
#week13
આ રવા ઢોસા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને સવારના નાસ્તામાં ખુબજ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જવાથી તરત રેડી થઈ જાય છે અને બધાને ઘરમાં બહુ જ ભાવે છે

#EB
#week13
આ રવા ઢોસા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને સવારના નાસ્તામાં ખુબજ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જવાથી તરત રેડી થઈ જાય છે અને બધાને ઘરમાં બહુ જ ભાવે છે

વધુ વાંચો

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#EB
#week13
આ રવા ઢોસા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને સવારના નાસ્તામાં ખુબજ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જવાથી તરત રેડી થઈ જાય છે અને બધાને ઘરમાં બહુ જ ભાવે છે

#EB
#week13
આ રવા ઢોસા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને સવારના નાસ્તામાં ખુબજ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જવાથી તરત રેડી થઈ જાય છે અને બધાને ઘરમાં બહુ જ ભાવે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1/4 કપઘઉંનો લોટ
  3. 1 કપદહીં
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/4 ચમચીબેકિંગ સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે રવો લઈશું થોડી વધારે મોટો લાગતો હોય તો તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું પછી તેમાં ઘઉંનો લોટ મીઠું દહીં અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મિક્સ કરીશું અને બેટર તૈયાર કરી લઈશું એને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેટર રેડી થઈ ગયા પછી આપણે તેને બરાબર હલાવી લઈશું અને જરૂર હોય પાણી શોષાઈ ગયો હોય તો થોડું પાણી એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં બેકિંગ સોડા એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું એક સાઈડ પર આપણે નોનસ્ટિક ગરમ થવા મૂકી દઈશું તે એકદમ ગરમ થઇ ગઇ હોવાથી આપણે તેને પાણીના પોતા વડે પેલા ઠંડી કરી લઈશું અને પછી આપણે બેટર રેડી એને પાથરીને ઢોસો રેડી કરી લઈશું

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે બરાબર થોડો લાઈટ ગુલાબી કલરના થાય ત્યાં સુધી ચઢવા દેજો ત્યાર પછી આપણે તેને દહીં અને ચટણી સાથે સર્વ કરી શકો

    રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર August 07, 2021 17:18
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Ketki Dave
Ketki Dave @ketki_10
August 08, 2021 17:50
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
  2. મકાઈ ચટપટી (Corn Chatpati Recipe In Gujarati)
  3. ફરેરો રોશર ચોકલેટ્સ
  4. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  5. સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
  1. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  2. તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
  3. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  4. રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362001
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close