રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad

#EB

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપરવો
  2. ૧ ટેબલ સ્પૂનચણા નો લોટ
  3. ૧ ટેબલ સ્પૂનઘઉં નો લોટ
  4. ૧ કપદહીં
  5. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  6. જરૂર મુજબ પાણી
  7. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર માં રવો,ઘઉં નો લોટ અને ચણા નો લોટ નાખી પીસી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં દહીં નાખી ૧૦ મિનિટ બેટ ર ને રેસ્ટ આપો.પછી તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી અને બેકિંગ સોડા એડ કરી મીડિયમ થીક બેટર રેડી કરો.

  3. 3

    પછી એક નોનસ્ટિક પેન ને તેલ થી ગ્રીસ કરી બેટર પાથરો.બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.ગરમ ગરમ રવા ઢોસા ને કોકોનટ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes