કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#MRC
#cookpadindia
#cookpadgujarati

હેલો ફ્રેન્ડ્સ !!!
કેમ છો તમે બધા???

આશા છે મજામાં હશો. અહીંયા monsoon સ્પેશ્યલ એવી ભગત મુઠીયા ની રેસિપી લઈને આવી છું. ભગત મુઠીયા એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. ચોમાસામાં ભગત મુઠીયા ખાવાની મજા જ અલગ હોય છે. ભગત મુઠીયા ને ગરમ ગરમ પીરસવામાં આવે છે. આ રેસિપી હું મારી સખી પાસે શીખી છું. એકદમ સરળ અને ફટાફટ બની જાય એવી રેસિપી છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભગત મુઠીયા ની રેસીપી...... આ અહીંયા સાઉથ ગુજરાતમાં ખૂબ ફેમસ વાનગી છે. એક બાજુ વરસતો વરસાદ હોય અને બીજી બાજુ ગરમાગરમ ભગત મુઠીયા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5-6 વ્યક્તિઓ માટે
  • મુઠીયા માટે:
  • 1 કપ- ચણાની દાળ
  • 1/2 કપ ઝીણાો સમારેલો ફુદીનો
  • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1- મોટો નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂરિયાત મુજબ
  • તળવા માટે તેલ
  • ચપટીખાવાનો સોડા
  • ગ્રેવી માટે:
  • 5-6 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 2 નંગ - ટામેટા ની પેસ્ટ
  • 1 નંગ - બાદિયુ
  • 1- ટુકડો તજ
  • 4-5 નંગકાળા મરી
  • 1/2 ચમચી - ગરમ મસાલો
  • 2 ટેબલ સ્પૂન- રેશમ પટ્ટી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી બેસન
  • 2 ટેબલ સ્પૂનઝીણું સમારેલું આદુ લસણ
  • 5-6 ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલા ધાણા ઉપરથી નાખવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને બરાબર બે થી ત્રણ વાર પાણીથી ધોઈને ચાર કલાક માટે પલાળી રાખો.

    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મિક્સર જારમાં ચણાની દાળને ખૂબ ઓછા પાણી સાથે અધકચરી વાટી લો. ત્યાર બાદ એમાં ફુદીનો કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. હવે આદુ-મરચા-લસણની પેસ્ટ અને હળદર નાખી દો. મીઠું સ્વાદ અનુસાર નાખો. હવે આ મુઠીયા ના ખીરા ને થોડી વખત ઢાંકી ને સાઈડ પર મૂકી રાખો.

    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટા કુકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે આદું, લસણ અને ડુંગળી ઉમેરો. હવે તેલમાં ખડા મસાલા ઉમેરી દો.

    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળીની પેસ્ટ બે ત્રણ મિનિટ સુધી સાંતળવા દો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને 1/2 ચમચી બેસન ઉમેરો. જેથી ગ્રેવી ઘટ્ટ બને. હવે તેલ છૂટું પડવા માંડે એટલે બાકીના બીજા બધા મસાલા ઉમેરી દો.

    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગ્રેવીમાં 1/2 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દો. ત્યારબાદ કૂકરના ઢાંકણ ઢાંકીને બે whistle વગાડી લો. હવે ગ્રેવી ને એક બીજા મોટા વાસણમાં કાઢી લો.

    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મૂઠિયાં આ ખીરામાં 1/2 ચમચી ખાવાનો સોડા ઉમેરીને બરાબર હલાવી લો. બહુ વધારે વખત હલાવવું નહીં નહીંતર ખીરું ઢીલું થઇ જશે. એક પેણીમાં તેલ લઈને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ફોટા માં બતાવ્યા મુજબ મુઠીયા તળી લો.

    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મુઠીયા ને ગોલ્ડન રંગ ના તળી લેવા. હવે તૈયાર કરે તેવી વાળા બેન ને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો. ત્યારબાદ દેવી ની અંદર તૈયાર કરેલ મુઠીયાને ઉમેરી દો. જે સમયે ખાવા માટે પીરસવા ના હોય એ જ સમયે ગ્રેવીની અંદર મુઠીયા ઉમેરવા. નહિતર મુઠીયા તેલ અને ગ્રેવી નું પાણી ચૂસી લેશે.

    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો રેડી છે હવે મસ્ત ગરમા ગરમ અને મસાલેદાર ભગત મુઠીયા......😋😋😋

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર August 08, 2021 18:50
Surat, Gujarat, India

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 23, 2021 14:24
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભગત મુઠીયા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
  1. કાજુ અંજીર મીલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
  3. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
  4. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15366125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close