નાચોઝ (Nachos recipe in Gujarati)

નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.
નાચોઝ (Nachos recipe in Gujarati)
નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મકાઈનો લોટ, મેંદો, મીઠું, મરી, લાલ મરચું, મિક્સ હર્બ, હળદર અને તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં ગરમ પાણી ઉમેરતા જવું અને ચમચીની મદદથી બધુ બરાબર હલાવી લેવું. થોડું ઠંડું થાય એટલે તેનો થોડો કઠણ લોટ બાંધી લેવો. લોટને ઢાંકીને 30 મિનિટ માટે રહેવા દેવો.
- 2
લોટને ૧૮થી ૨૦ એક સરખા ભાગમાં વહેંચી લેવો. હવે એક ભાગ લઈને સૂકા લોટમાં રગદોળીને તેમાંથી પાતળી રોટલી વણી લેવી.
- 3
વણેલી રોટલી માં કાંટાની મદદથી કાણા કરી લેવાં જેથી કરીને એ ફૂલે નહીં. આ રીતે બધી રોટલી તૈયાર કરવી. ત્યારબાદ એક રોટલી લઇ તેના છ થી આઠ ત્રિકોણ આકાર ના ટુકડા કરવા.
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં છ થી આઠ ટુકડા ઉમેરીને મીડીયમ થી ધીમા તાપ પર નાચોઝ ને લાઈટ પિંક અને ક્રિસ્પ થાય ત્યાં સુધી તળવા.
- 5
બધા નાચોઝ ને મીડીયમ થી ધીમા તાપ પર તળી લેવા.
- 6
નાચોઝ સાલસા અને ગ્વાકામોલે સાથે સર્વ કરવા. નાચોઝ પસંદગી મુજબના કોઈપણ પ્રકારના ડિપ સાથે સર્વ કરી શકાય. નાચોઝ ને એક સ્નેક તરીકે, સ્ટાર્ટર તરીકે અથવા સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
બેક્ડ નાચોઝ(baked nachos recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૫ #સુપરશેફ૨નાચોઝ એ મેક્સીકન વાનગી છે, જે ઘણીવાર નાસ્તા અથવા એપિટાઇઝર તરીકે પીરસવામાં આવે છે. તેમાં ટોર્ટિલા ચીપ્સને મેલ્ટેડ ચીઝથી કવર કરી જુદા જુદા ટોપિંગ્સ સાથે સર્વ કરવામાં આવે છે. અહી મે નાચોઝને બેક કર્યા છે. ઓઈલ-ફ્રિ ડાયેટ માટે એક સારૂ ઓપ્શન છે. #નાચોઝ #ચીપ્સ #બેકિંગ Ishanee Meghani -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in Gujarati)
સામાન્ય રીતે આપણે પનીર પકોડા બનાવતા હોઈએ છીએ પરંતુ આજે પનીરનો ઉપયોગ કરી ને મેં કંઈક અલગ બનાવ્યું છે. પનીર પોપકોર્ન એક તળેલી વાનગી છે જેનું બહારનું પડ એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી પનીર એકદમ સોફ્ટ હોય છે. આ બાળકોને પસંદ પડે એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે કોઈપણ પ્રકારની ચટણી, ટોમેટો સોસ અને સાઈડ સેલેડ સાથે પીરસી શકાય.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)
#GA4#Week8#Dipસામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે. Urmi Desai -
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. spicequeen -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)
ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
સાવર ક્રીમ એક મેક્સિકન ડીપ છે જે ઘણી બધી મેક્સિકન વાનગીઓ માં વાપરવામાં આવે છે. સાવર ક્રીમને નાચોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા તો વેફર સાથે સર્વ કરી શકાય. એને સલાડ ડ્રેસિંગ તરીકે પણ વાપરી શકાય. spicequeen -
ચીઝી સેમોલીના નગેટ્સ (Cheesy semolina nugget recipe in Gujarati)
સેમોલીના નગેટ્સ તળેલા સ્ટાર્ટર નો પ્રકાર છે જે ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી સોફ્ટ હોય છે. મેં આ રેસિપી વધેલા ઉપમા નો ઉપયોગ કરીને બનાવી છે. ઉપમા ની સાથે બાફેલા બટાકા અને થોડા મસાલા ઉમેરવામાં આવ્યા છે પરંતુ આ રેસિપી રવો વાપરીને પણ બનાવી શકાય. સેમોલીના નગેટ્સ સ્ટાર્ટર તરીકે કોઈપણ પ્રકાર ના સૉસ, ડીપ અથવા ચટણી સાથે સર્વ કરી શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝી નાચોઝ (Cheesy Nachos Recipe in Gujarati)
નાના છોકરાઓ નો અતિપ્રિય નાસ્તો જે બનાવા માં બહુ સહેલો છે.છોકરાઓ સ્કુલ માં થી આવે ને એક પ્લેટ ચીઝી નાચોઝ આપી દો તો બીજું કાંઈ ના માગે. ચોમાસામાં તો ચીઝી નાચોઝ ખાવા ની કંઈ મજા જ ઓર છે. કડક નાચોઝ ચીપ્સ અને ઉપર ગરમ ચીઝ સોસ, મજા પડી જાય છે.#MRC Bina Samir Telivala -
ટામેટાં ધનિયા શોરબા
ટામેટાં ધનિયા શોરબા એક ભારતીય સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે અલગ અલગ મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ ફેવરફૂલ સૂપ છે જે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય. આ સૂપ ખૂબ જ હેલ્ધી છે અને ડાયટિંગ કરવા વાળા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.#RB19#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન નો પ્રકાર છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પેસ્તો સ્પ્રેડ તરીકે, સેન્ડવીચ બનાવવા માટે અથવા તો પાસ્તા ની ડિશીઝ માં વાપરી શકાય. એને મેયોનીઝ અથવા ક્રિમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય. પેસ્તો પિઝા પણ બનાવી શકાય. મેં આ પેસ્તો સૉસ વાપરી ને ચીઝ અને વેજિટેબલ ટોસ્ટીઝ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝી તંદુરી ઓનીઅન રિંગ્સ (Cheesy tandoori onion rings recipe in Gujarati)
#સાઇડકાંદા ની આ બેસ્ટ વાનગી જમવા સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. જે પનીર અને ચીઝ ને કાંદા ની રીંગ માં સ્ટફડ કરી ને બનાવાય છે. અને ટોમટો કેચઅપ, શેઝવાન ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય.#cookpadindia#cookpadguj Chandni Modi -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
મીની હર્બ ડિનર રોલ્સ (Mini Herb Dinner Rolls Recipe In Gujarati)
આપણને નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે મીની હર્બ ડિનર રોલ્સ એક ખૂબ જ નાના રોલ્સ (બન) છે જે ફ્રેશ હર્બ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડિનર રોલ્સ સૂપ સાથે અથવા તો સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટેની પરફેક્ટ રેસીપી છે. આ રોલ્સ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. ગાર્લિક બટર સાથે સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
પેરી પેરી સૉસ પીરી પીરી અથવા તો પીલી પીલી સૉસ તરીકે પણ ઓળખાય છે. આ એક ટ્રેડિશનલ સાઉથ આફ્રિકન સૉસ છે જે ઓરિજિનલી પોર્ટુગીઝ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આફ્રિકન બર્ડ્સ આઈ ચીલી વાપરીને બનાવવામાં આવતો આ સૉસ એકદમ સ્પાઇસી અને ફ્લેવરફૂલ લાગે છે.આ સૉસ ખાસ કરીને નોનવેજ મેરીનેશન માટે વાપરવામાં આવે છે. પણ આ સૉસ માં મેરીનેટ કરેલા વેજિટેબલ્સ અને પનીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પેરી પેરી સોસ મેરિનેડ, સ્પ્રેડ અથવા તો ડીપ તરીકે વાપરી શકાય. આ સૉસ નુડલ્સ, પાસ્તા અને કરીઝ માં પણ વાપરી શકાય.ઘરે બનાવેલા પેરી પેરી સૉસ માં તીખાશ નું પ્રમાણ પસંદગી મુજબ નું રાખી શકાય છે અને એમાં કોઈ પ્રેઝર્વેટીવ નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સૉસ માં ઉમેરાતી બીજી વસ્તુઓ પણ સ્વાદ અને પસંદગી પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. એકદમ સરળતા થી બની જતો પેરી પેરી સૉસ જે વાનગી માં વપરાય એ વાનગી ના સ્વાદ માં અનેક ગણો ઉમેરો કરે છે.#GA4#Week16 spicequeen -
-
સ્પાઈસી નાચોઝ (Spicy Nachos Recipe In Gujarati)
#XSઆ રેસિપીમાં મકાઈના લોટ સાથે ઘઉં તથા ચણાનો લોટ નાખ્યો છે જે બાળકો માટે ફાયદાકારક છે. Hina Raj Maria -
કોથંબિર વડી (Kothmbir Vadi recipe in gujarati)
#TT2કોથંબિર વડી એ મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે. કોથંબિર વડી ને નાસ્તા તરીકે ચા સાથે સર્વ કરી શકાય છે. સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. કોથંબિર વડી એક હેલ્ધી ડિશ છે. Parul Patel -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાય ચણા(DRY CHANA Recipe in Gujarati)
#GA4#week4#Gujarati. આ શાક જલ્દી બની જાય છે અને કોઈપણ ગ્રેવી વાળા સાક સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો. Bhavini Naik -
વેજ એન્ચીલાડાઝ (Veg Enchilada Recipe in Gujarati)
#GA4#Week21#Maxicanએન્ચીલાડાઝ એ મેક્સિકન ની ફેમસ ડીશ છે.અને મારી ફેવરિટ મેક્સિકન ડીશ. અને આ ડીશ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Dimple prajapati -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ કેસેડિયા (Vegetable quesadilla recipe in Gujarati)
કેસેડિયા મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલી માં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. વેજિટેરિયન કેસેડિયા સામાન્ય રીતે પસંદગી પ્રમાણે ના શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે અને તવા પર શેકવામાં આવે છે. કેસેડિયા ને સાવર ક્રીમ અને સાલસા સાથે સર્વ કરવામાં આવે છે.બાળકો માટે હેલ્ઘી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ કેસેડિયા બનાવી શકાય. આ એક સરળતાથી બની જતી મેક્સિકન ડીશ છે જે બાળકોને ખુબ જ પસંદ પડે છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (17)