રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં દહીં મીક્ષ કરી 10 મીનીટ રેસ્ટ આપો
- 2
10 મીનીટ બાદ તેમા બધા શાકભાજી,શીગનો ભૂકો,આદુ લસણ મરચાની પેસ્ટ,મીઠું,હળદર અને થોડું પાણી નાખી હાંડવા નું બેટર રેડી કરો
- 3
હવે એક ફ્રાય પેન માં 2 ચમચી તેલ,રાઈ, જીરુ, તલ,લીમડાના પાન,હીંગ નાંખી વગાર રેડી કરો.
- 4
હાંડવા ના બેટરમા સોડા અને લીંબુઉમેરી હલાવી તે બેટરને વગાર માં એડ કરી સારી રીતે ફેકાવી ઢાકી 10 મીનીટ ઘીમા તાપે થવા દો
- 5
10 મીનીટ પછી એક ડીસની મદદ થી બીજી બાજુ પલટાવી ફરી બે ચમચી તેલ્,રાઈ, તલ નાખી વગાર કરી બીજી તરફ હાડવો ઢાકી 10 મીનીટ પકાવો.10 મીનીટ બાદ ઉપર ગોલ્ડન કલર આવી જાય એટલે કટ કરી ચટણી સાથે સર્વ કરો
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15375331














ટિપ્પણીઓ (11)