#EB#WeeK15
સૌ પ્રથમ બધી ફરાળી સામગ્રી અને ચટણી ભેગી કરો.
ત્યારબાદ બધી સામગ્રી એક બાઉલમાં ભેગી કરીને એમાં ચટણી લીંબુ મીઠું મિક્સ કરી લો.
પછી ડીશ માં સર્વ કરો.ઉપરથી મીઠી ચટણી કોથમીર,દાડમ ના દાણા ચેવડા થી ગાર્નિશ કરો.તૈયાર છે ફરાળીભેળ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (22)