ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

ત્રિરંગી સલાડ એક હેલ્થી સલાડ છે અને આ સલાડ આપણા દેશ નો રાષ્ટ્રધ્વજ છે આ રીતે આપણે આપણા દેશને માન આપીએ છીએ

ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)

ત્રિરંગી સલાડ એક હેલ્થી સલાડ છે અને આ સલાડ આપણા દેશ નો રાષ્ટ્રધ્વજ છે આ રીતે આપણે આપણા દેશને માન આપીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગગાજર
  2. 2 નંગકાકડી
  3. 2 નંગમૂળા
  4. 6 નંગટામેટા
  5. લીલા કાંદા ના પાન
  6. ૧ નંગબીટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર અને મૂળાને છોલીને છીણી કરી લો હવે લીલા કાંદા ના પાન ને એકદમ ઝીણા સમારી લો હવે કાકડી ની સ્લાઈસ કરી લો

  2. 2

    2 ગાજર ની સ્લાઈસ કરી લો ટામેટાની છાલ ઉતારી અને તેના ફૂલ બનાવી લો બીટમાંથી ચક્ર બનાવો એક કેપ્સિકમ માંથી ચોરસ ટુકડા કરો કાકડીના લાંબા ટુકડા કરો

  3. 3

    એક ડીશ માં પિક્ચર માં બતાવ્યા પ્રમાણે બધું ગોઠવો તૈયાર છે આપણો રાષ્ટ્રધ્વજ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes