સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેન મા બે ચમચી તેલ મૂકી તેમા ચણાનોલોટ સેકવો ધીમા તાપે પછી વરિયારી મરી આમચૂર ગરમ મસાલો મીઠું નેલાલમસાલો નાખી એક મિનિટ સેકવો પછી નીચે ઉતારી ઠંડો થાય એટલે દરેલી ખાંડ નાખી મિક્સ કરવુ પછી મેંદા ના લોટ મા ધીનુ મોણ નાખી ઠંડા પાણી થી લોટ પૂરી નો બાંધવો પછી પાચ મિનિટ રાખી દેવો ને ચણાના લોટની ગોલા મનમુજબ વારી લેવા પછી તેલને ગરમ કરવુ ને ગેસ ધીમો કરવો પછી પુરીમા ગોલા મુકી ભીનો હાથ કરી ગોલા વારવા જેથી સરસ થાયછે
- 2
Similar Recipes
-
-
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
-
-
સૂકી કચોરી(Dry kachori Recipe in Gujarati)
#કૂકબુકસૂકી કચોરી મને બહુ જ ભાવે છે. આ વર્ષે નવા વર્ષના સૂકી કચોરી બનાવવાનો વિચાર આવ્યો છે. તો ચાલો જોઈએ સૂકી કચોરી ની રેસિપી. Varsha Monani -
-
-
-
-
-
-
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સગુજરાતીઓ તો નાસ્તા ખાવા અને બનાવવા માટે પ્રખ્યાત છે .અલગ અલગ હળવા અને હેવી નાસ્તા એ ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે .હું આજે લાવી છું કચોરી ની રેસિપી . Keshma Raichura -
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
(પોસ્ટઃ 35)સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે.તમારૂ શું કહેવું છે? Isha panera -
-
કચોરી(kachori Recipe in Gujarati
#MW3ખસતા કચોરી મગની દાળમાંથી બનતી વાનગી છે મગની દાળ બાળકો ખાવા કરતા નથી પછી તેમની કચેરીના રૂપમાં આપવામાં આવે હોંશે હોંશે ખાય છે, અને પાછા સામેથી બીજી પણ ખાવા માંગે છે તમે પણ એકવાર ટ્રાય કરજો તમારા બાળકો અને બધા ફેમિલી મેમ્બર પણ જરૂરથી ખાશે. Minal Rahul Bhakta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15397035
ટિપ્પણીઓ (5)