આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15411333

બટાકા બાફી ને ઠરે પછી ખમણી લેવા.... ઘઉં નો લોટ મીઠું ને મોણ ઉમેરી પરોઠા જેવો બાંધી લેવો...
૨૦ મિનીટ રાખી મુકવું... બટાકા માં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ખાંડ ઉમેરી સરસ હલાવી લેવું...
પરોઠા વણી, તૈલ મુકી શેકી લેવા.... તૈયાર છે સર્વ કરવા.... સર્વ કરી શકાય છે...
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)