#EB
એક બાઊલ મા લોટ લઈ બધા મસાલા નાખી તેલ નાખી બધુ મીક્ષ કરો. હવે જરુર મુજબ પાણી થી મીડીયમ કઠણ એવો લોટ બાંધો.
હવે એક મોટું લોયો લો. વણી ને કાપી પાડી ગરમ તેલ મા તળો.
તેો તૈયાર છે મસાલા શક્કરપારા.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)