કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#sugarrecipe
#ff2
આ સિંગબરફી ખાંડ અને શીંગદાણા ની બનેલી છે...જડપી અને સાવ ઘર ની જ વસ્તુ થી બને છે.. મોટા થી નાના લોકોને બધાને ભાવે છે.

#sugarrecipe
#ff2
આ સિંગબરફી ખાંડ અને શીંગદાણા ની બનેલી છે...જડપી અને સાવ ઘર ની જ વસ્તુ થી બને છે.. મોટા થી નાના લોકોને બધાને ભાવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨ કપશીંગદાણા
  2. ૨ ટે.સ્પૂન દૂધ પાઉડર
  3. ૧ કપખાંડ
  4. ૧/૨પાણી
  5. ૩ નંગઇલાયચી
  6. ૧ ટે.સ્પૂન ઘી
  7. ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ ને બોઉલ્ માં સેકી લો.પણ ફોત્રા ઉતરે એટલા જ વધારે નહીં. હવે તેના ફોતરા નીકાળી તેને મીક્સેર માં ક્રશ કરી લેવું.

    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં દૂધ નો પાઉડર એડ કરી તેને ચાલી લેવું.આપડે એકદમ સોફ્ટ મિક્સર લેવું.

    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં ખાંડ અને પાણી એડ કરી તેને એક તાર ની ચાસણી કરવી. હવે તેમાં ઇલાયચી એડ કરવી.હવે તેમાં શીંગદાણા નું મિક્સર તેમાં એડ કરી તેના પાંચ મિનીટ સુધી સતત હલાવવું.

    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે હાથ પર ગ્રીસ કરી આ મિક્સર
    ને હલાવવું હવે એક પાટિયા પર તેને પાથરી ૩૦ મિનિટ સુધી રાખવું હવે કાપા પાડી સિંગબફિૅ સર્વ કરવા તૈયાર છે.તેની પર ઇલાયચી ન કેસર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Jani
Dhara Jani @dharajani1313
પર August 23, 2021 16:53
Surendranagar

ટિપ્પણીઓ (22)

Nikita Karia
Nikita Karia @cook_26571505
September 27, 2021 09:38
Innovative n testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  2. ટોપરા પાક (Topra paak recipe in Gujarati)
  3. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  4. પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
  5. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  1. શિંગોડા નો શીરો (Shingoda Sheero Recipe in Gujarati)
  2. મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
  3. મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
  4. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15420568
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close