મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)

Jalpa Darshan Thakkar @jdrudra
#childhood મારા મમ્મી હું નાની હતી ત્યારે બવ જ બનાવતા, સવારે ચા જોડે નાસ્તા માં બનાવી આપતા...
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
#childhood મારા મમ્મી હું નાની હતી ત્યારે બવ જ બનાવતા, સવારે ચા જોડે નાસ્તા માં બનાવી આપતા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને લોટ મિક્સ કરી તેમાં મીઠું મરચું હળદર નાખી બરાબર મિક્ષ કરી તેમાં તેલ નાખીને હાથ થી સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખી ને મીડીયમ કણક બાંધવી...
- 2
હવે લોટ ને ૫/૧૦ મિનીટ માટે રેસ્ટ આપી ને લોટ ના લુવા કરી ભાખરી ને વણી ને લોઢીમા શેકી લેવી, તૈયાર છે ગરમા ગરમ મસાલા ભાખરી... ગરમા ગરમ ભાખરીસર્વ કરો...
Similar Recipes
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#childhood#Week 1#masala Shing.જ્યારે અમે નાના હતા ત્યારે બધાવસ્તુ પસંદ હોય તે ઘરે જ બનાવીને આપતા હતા મારા મમ્મીના હાથની મસાલા શીંગ બહુ જ સરસ બનતીહતી અને જ્યારે બધી ફ્રેન્ડ આવે ત્યારે મમ્મી ખાસ બનાવી આપતી હતી અને બધા ને તેનો ટેસ્ટ બહુજ પસંદ પડતી.મેં પણ આજે તેજ રીતથી શીંગ બનાવી છે. Jyoti Shah -
મસાલા ફ્રાય ભાખરી(masala fry bhAkhri recipe in gujarati)
ભાખરી જેની ફેવરિટ હોય તે લોકો આ એક નવી ટાઈપ ની ભાખરી ટ્રાય કરી સકે સવાર ના નાસ્તા માં ચા,કોફી કે બોર્નવિટા જોડે.... Meet Delvadiya -
વધેલા ભાખરી ના લોટ ની કરકરી પૂરી (Leftover Bhakhri Flour Crispy Poori Recipe In Gujarati)
#childhoodહુ નાની હતી ત્યારે બચેલા ભાખરી ના લોટ ની પૂરી મમ્મી ઘણી વાર બનાવી દેતી ને મને ખૂબ ભાવતી ને અત્યારે મારા બાળકો ને પણ ખૂબ ભાવે એટ્લે હજી પણ હુ ઘણી વખત બનાવું છું. Shital Jataniya -
-
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#AM4 મિત્રો આપણને જો સવારના નાસ્તા માં ભાખરી મળી જાય તો તેનાં જેવો હેલ્ધી નાસ્તો બીજો હોય જ ન શકે એમાંય બિસ્કીટ જેવી ક્રન્ચી ભાખરી અને ચા મળી જાય તો મજા પડી જાય ચાલો જોઈએ.... Hemali Rindani -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
#AM4 હાલ ની પરિસ્થિતિમાં નાસ્તા અને લાઈટ ડીનર માટે ઉપયોગી થશે. Bhavna Desai -
ચીઝી ભાખરી(Cheesy bhakhri recipe in gujarati)
#GA4#Week10મેં સવારે નાસ્તા માં બનાવી છે.. ખૂબ જ સરસ લાગે છે સ્વાદ માં.. Aanal Avashiya Chhaya -
-
-
ક્રેકજેક બીસ્કીટ ભાખરી(bhakhri recipe in Gujarati)
હાય ફ્રેન્ડ આજે હું તમારા બધા માટે ઘરે બનાવેલી ક્રેકજૅક બિસ્કિટ ભાખરી લઈ ને આવી રહી છું. આ ખુબજ ઓછી સામગ્રી થી બનતી સવારે કે સાંજે ચા સાથે લઈ શકો છો. ટ્રાવેલિંગ સમયે આ ખુબજ હેલ્થી નાસ્તો છે. તો થઈ જાવ તૈયાર.. વધુ એક નવી રેશિપી માટે. Hemali Rindani -
ઘઉં બાજરી ખીચી (Ghav bajra khichhi Recipe in gujarati)
#મોમ આ ખીચી હું નાની હતી ત્યારે મારા મમ્મી મારા માટે ઇન્સ્ટન્ટ નાસ્તામાં બનાવતા આજે મેં પણ મારા બાળકો માટે ટ્રાય કરી તો.ખૂબ જ સરસ બની parita ganatra -
બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
#Nc આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે. Vaishnavi Prajapati -
મસાલા જુવાર ભાખરી (masala jawar bhakhri recipe in Gujarati)
#સુપરશેફ3 જુવાર- બાજરી રોટલો ખાવા માં ખૂબ જ પૌષ્ટિક હોય છે. પચવામાં હલકું હોય છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ હોય ,આરામ થી ખાઈ શકે છે. ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
#AM4મસાલા ભાખરી ચા સાથે અને મારા ઘરે રસ સાથે પણ ખવાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR4 : મેથી મસાલા ભાખરીરાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
-
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15420468
ટિપ્પણીઓ (6)