થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Jignasa Avnish Vora @jigz_24
#EB
Week16
થાબડી પેંડા(ઘી ના કીટા માંથી)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇમા દૂધ ઉમેરી તેમા એક ઉભરો આવે એટલે ઘી નું કીટુ મીક્ષ કરો.સારી રીતે મીક્ષ થઈ અને એકરસ થઈ જવુ જોઇએ
- 2
હવે તેમા ખાંડ ઉમેરો તેનુ પાણી બળી જાય્ ત્યાં સુધી હલાવો.પાણી બળી જાય એટલે તેમા મીલ્કપાવડર ઉમેરો
- 3
બધી જ્ વસ્તુ ને સારી રીતે હલાવતા રહો કે જ્યા સુધી તે પેન ને ના છોડે
- 4
પેન છોડે અને ઘી છુટુ પડે એટલે ગેસ બંધ કરી તેમા ડ્રાયફ્રુટ અને ઇલાયચી પાઉડર મીક્ષ કરો અને ઠંડુ પડવા દો.
- 5
હવે તેના પેંડા વાળો. અને ખાવાની મજા માણો.ખબર જ ના પડે કે ઘીના કીટા માંથી બનાવેલા છે...વેસ્ટ માંથી બેસ્ટ બને છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15428997





ટિપ્પણીઓ (14)