બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

#ff3
બોલચોથ સ્પેશ્યલ લાડુ દર વર્ષે અમારે ત્યાં બને છે. પૌરાણિક વાર્તા અનુસાર આ દિવસે ઘઉં માંથી બનતી કોઈ વસ્તુ ખાવા માં આવતી નથી. ગઈ માતા નું પૂજન કર્યા બાદ સ્ત્રીઓ મગજ, છૂટી દાળ, કેળાનું રાઇતું એવું જમવા ના રૂપે એક ટાઈમ લે છે.
બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3
બોલચોથ સ્પેશ્યલ લાડુ દર વર્ષે અમારે ત્યાં બને છે. પૌરાણિક વાર્તા અનુસાર આ દિવસે ઘઉં માંથી બનતી કોઈ વસ્તુ ખાવા માં આવતી નથી. ગઈ માતા નું પૂજન કર્યા બાદ સ્ત્રીઓ મગજ, છૂટી દાળ, કેળાનું રાઇતું એવું જમવા ના રૂપે એક ટાઈમ લે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો કકરો લોટ લેશુ. ન હોય તો બેસન પણ લઇ શકાય. ધ્રાબો દેવા માટે તેમાં 2 ટેબલ સ્પૂન ઘી પીગળેલું અને 2 ટેબલ સ્પૂન હૂંફાલુ દૂધ ઉમેરી હાથ વડે મિક્સ કરવું સારી રીતે. પછી તેને 20 મિનિટ રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ તે લોટ ને જરા જરા વાર માટે મિક્ષર જાર માં ફેરવી લેવું. એથી લોટ મસ્ત દાનેદાર બની જશે. ચાળવા ની પણ જરૂર નઈ પડે.
- 3
હવે એક કડાઈ માં ઘી ગરમ થાય ત્યારે લોટ ધીમા તાપે બ્રાઉન શેકી લેવો.પછી ગેસ બન્ધ કરી નીચે ઠારવા દેવો.
- 4
ઠરી જાય ત્યારે તેમાં બૂરું ખાંડ ઉમેરવી. મિક્સ કર્યા બાદ હાથ થી લાડુ વાળવા. ડ્રાયફ્રૂટ્સ ની કતરણ થી સજાવવા. 👍🏻😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ સાતમ આઠમ ની ફેવરિટ વાનગી આ લિસા લાડુ છે.જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
બેસન આલમંડ લાડુ (Besan Almond Ladoo Recipe In Gujarati)
#CB4›WEEK4#DFT#cookpadindiaબેસન ના લાડુ એટલે કે મગસ ના આ લાડુ અમારે ત્યાં સૌ ના પ્રિય એટલે બનાવ્યા સાથે જ થોડા દિવસ મા તો ફટાફટ ખવાઈ જાય... જલ્દી બની જાય.. અને તેમાંય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બદામ નો ભૂકો ઉમેર્યો... પછી તો પૂછવું જ શું.....!!!🥰🥰 ચાલો તો બનાવીએ.... Noopur Alok Vaishnav -
-
-
-
બોળચોથ સ્પેશિયલ મગસ ના લાડુ
#SFR#RB20બોળચોથ ના ગાય માતા ના પૂજન ની સાથે સાથે ગાય માતા ને મિષ્ટાન આપવાની પ્રથા છે. અમારે ત્યાં બોળચોથ ના સ્પેશિયલ મગસ ના લાડુ બનાવે છે. Mudra Smeet Mankad -
-
બેસન ના લાડુ(Besan lAdoo Recipe in Gujarati)
ખાંડ ફ્રી હેલ્થી બેસન ના લાડુ ,બનાવી ને ગિફ્ટ મા પણ આપી શકાય તેવા,આમારા સૌના પ્રિય છે.#કૂકબુક Neeta Parmar -
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3- શ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો.. આ મહિનામાં અનેક તહેવારો સાથે ઘેર ઘેર અનેક વાનગીઓ પણ બનતી હોય છે. બોળચોથ એ દરેક બાળક ની માતા એ કરવાનું વ્રત છે.. તેની પાછળની પૌરાણિક કથા પણ પ્રચલિત છે.. આ દિવસે ઘઉં ની વાનગી ખાવી નિષેધ હોય છે. ચાકુ થી કંઇપણ કાપી શકાતું નથી..માત્ર મગ અને રોટલો ખાવાના હોય છે.. મારા મમ્મી વર્ષોથી આ વ્રત કરે છે.. તે મગની બાફેલી દાળ, ચણાની પલાળેલી દાળ, મગજ નો લાડુ, અને કાકડીનું રાઇતું આ ખાઈ ને વ્રત કરે છે.. વહેલા ઊઠી સ્વચ્છ થઈ, ગાય વાછરડા ની પૂજા કરી, તેને જમાડી વાર્તા વાંચીને પોતે જમે છે.. અમે સાથે બેસીને વાર્તા વાંચીએ છીએ.. આમ, આ તહેવાર ઘર ના સભ્યો સાથે મળીને ઉજવીએ છીએ.. એટલે જ આજે અહીં મગજના લાડુ પ્રસ્તુત કરેલ છે જેને બનાવીને તમે પણ તેનો આનંદ લેજો..🙏🏻😊 Mauli Mankad -
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ અને સાતમ આઠમ નું સૌરાષ્ટ્રમાં એક ખાસ મહત્વ છે આ દિવસોમાં અહીં લોક મેળાઓ ભરાય છે ....અમારે ત્યાં સાતમ આઠમ દરમિયાન આ લાડુ ખાસ બને છે .....અમારી જ્ઞાતિમાં આને મોતીયા લાડુ કહે છે..... આ લાડુ સેવ સાથે અથવા દહીં અથવા દૂધમાં ઘોળીને પણ ખવાય છે જે ખુબ સરસ લાગે છે. Hetal Chirag Buch -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#હોળીહોળી એટલે રંગોનો તહેવાર...હોળી આવે એટલે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અમારે ત્યાં મગજીયા બનાવવાનો રિવાજ છે.આમ તો બધા તેને મગસ કહે છે પણ અમારી બાજુ મગજીયાના નામથી ઓળખાય છે.. Hetal Vithlani -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi -
બેસનના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DFT#COOKPADદિવાળી નો તહેવાર આવે એટલે બધાના ઘરમાં મીઠાઈ આવે. અત્યારના સમયમાં બજારની મીઠાઈ ખાવી એ આરોગ્ય માટે સારું નથી કેમકે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ભેળસેળયુક્ત તેલ કે ઘી વાપરતા હોય છે .જેના લીધે મીઠાઇ ખાઈને બીમાર પડી જવાય છે.જ્યારે બજાર જેવી જ મીઠાઇ આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ.ઘરની બનાવેલી મીઠાઈ એકદમ શુદ્ધ હોવાથી આરોગ્ય પણ સારું રહે છે અને મીઠાઈ ની મજા પણ માણી શકીએ છીએ મેં આજે બજાર જેવી મીઠાઈ બેસનના લાડુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#SJR તહેવારો નો મહીનો ને વાનગી નો રસથાળ. આવતી કાલ બોળચોથ છે તો ગૌ માતા ની પૂજા કરી મગજ નો લાડું બાજરી ના રોટલા મગ ધરાવાય છે. અમારે ત્યાં તો અણગો ને પ્રદોષ કરવા નો રીવાજ છે. ને ગૌ ધન જયારે પાછું ફરે ત્યારે જ પૂજા કરી અણગો કરીએ. HEMA OZA -
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DTRમારા ઘેર દર દિવાળી પર આ લાડુ બનાવી છી મારા ફેમેલી ની ફેવરિટ Rita Solanki -
-
બેસન નાં લાડુ (Besan ladoo Recipe in Gujarati)
#GA4#week12#cookpadgujarati#cookpadindiaKey word: besanSonal Gaurav Suthar
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
More Recipes
ટિપ્પણીઓ (6)