બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)

બાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આજે મે ચોમાસા માં જૈન ને ખાઈ શકાય એવા બાજરી ના સાદા વડા બનાવ્યા છે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્લેટ મા બંને લોટ ચાળી લો.તેમાં રવો ઉમેરી ૨ ટેબલ સ્પૂન તેલ ઉમેરો.અને
બધા લોટ બરાબર મિક્સ કરી લો - 2
લોટ મિક્સ થઈ જાય એટલે બધા મસાલા મિક્સ કરી લો અને દહીં થી લોટ બાંધી લો.લોટ બહુ ઢીલો કે કઠણ ના હોવો જોઈએ
- 3
હવે નાના લૂઆ લઈ હથેળી માં વડા થેપી લો.વડા બહુ જાડા કે પાતળા ના હોવા જોઈએ.વડા ને બહુ ગરમ તેલ તળવા ના નથી.બધા વડા ને તેલ મા તળી લો.
- 4
બાજરીના વડા ને ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)