કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેની અંદર થોડુ મીઠુ ઉમેરો તેલ ગરમ થાય એટલે કાચા કેળા ને છોલી ને સિધુ ગરમ તેલમાં કેળા ની સ્લાઈસ કરી લો અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને એક ટીશ્યુ પેપર કાઢીને રાખો
- 2
હવે કેળાની વેફર ને એક પ્લેટમાં લઈ તેની ઉપર મીઠું અને મરી પાઉડર ભભરાવી બરાબર મિક્સ કરી લો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Neha Suthar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15454516




ટિપ્પણીઓ (2)