કોબી મેથી ના પરોઠા (Kobi Methi Paratha Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

કોબી મેથી ના પરોઠા (Kobi Methi Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ મેથીની ભાજી
  2. 1 બાઉલ કોબી(ખમણેલુ)
  3. 1+1/2 બાઉલ ઘઉંનો લોટ
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. 1 ચમચીલીલા મરચાની કટકી
  6. 1 ચમચીઆદુની પેસ્ટ
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1/2 ચમચીજીરૂ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મેથીને ધોઈને ઝીણી સમારી લો. તેમજ કોબીને ખમણી લો.

  2. 2

    હવે એક વાસણમાં મેથી, કોબી,ઘઉંનો લોટ તેમજ મરી પાઉડર,જીરૂ, મીઠું,આદુ,મરચા, લસણ અને તેલ લો.આ બધું બરાબર મિક્સ કરી તેમજ જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠાનો લોટ તૈયાર કરો.

  3. 3

    તે પછી લોઢી ગરમ કરો અને પરોઠા ઉપર બંને બાજુ તેલ લગાવી મીડીયમ ફ્લેમ પર બંને બાજુ શેકી લો અને પછી એક પ્લેટમાં કાઢી લો.

  4. 4

    તૈયાર છે કોબી મેથીના પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes