કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#CR

#CR

વધુ વાંચો

પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#CR

#CR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૬-૭
  1. ૧ નંગ લીલા નાળિયેરનું પાણી
  2. ૧ નંગ લીલા નાળિયેરની મલાઈ + કોકોનટ મિલ્ક
  3. ૫૦ ગ્રામ કેકોનટ ક્રીમ (કેન)
  4. ૨૦૦ મીલી અનાનસનો જ્યુસ (કેન)
  5. ૨૫૦ ગ્રામ અનાનસના ટુકડાં (ફ્રોજન)
  6. ૩-૪ ટી સ્પુન ખાંડ (સ્વાદ મુજબ)
  7. ૫૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
  8. ૧૦૦ ગ્રામ વેનિલા આઈસક્રીમ (optional)
  9. ગારનિશ કરવા
  10. મધ
  11. સુકા કોપરાનું છીણ
  12. નાળિયેરની મલાઈના ટુકડાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક મીક્ષચર જારમાં ઉપર મુજબ સામગ્રી લઈ ને બરાબર મીક્ષ કરો.

    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર બધુ એકરસ થાય તેમ મીક્ષ કરો.

    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગ્લાસની કિનારી પર આંગળી વડે મધ લગાવીને તેને સુકા કેપરાના છીણમાં ઉંધો વાળો. જેથી કિનારી પર સુકુ કોપરૂ ચોંટી જાય.

    હવે મીક્ષચર જારવાળું લીકવીડ ગ્લાસમાં નાખો.

    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અનાનસના ટુકડાં અને નાળિયેરની મલાઈના ટુકડાથી ગારનિશ કરો.

    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેનિલા આઈક્રીમ સાથે સર્વ કરો.

    નોંધ: આ રેસીપીમાં આઈક્રીમ નાખવો એ ઓપ્શનલ છે. અહી ફ્રેશ નાળિયેર મળતું ન હોવાથી મેં કેન વાપરેલ છે. તમે ફ્રેશ વાપરી શકો છો.

    પાઈનેપલ ના ફ્રોજન ટુકડાં સારા લાગે છે. તમે ફ્રેશ લઈ શકો છો જો મીઠું હોય તો.

    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પીનાકોલાડા (Pinacolada Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
પર September 04, 2021 14:56
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
September 07, 2021 11:41
Waw
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
  2. ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)
  3. પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
  4. લીલા નારીયેળ નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  5. જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
  1. પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
  2. કોકોનટ ‌ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati)
  3. વેજીટેબલ રાઇતુ (Vegetable Raita Recipe In Gujarati)
  4. છાસ વાળો ભાત (Chas Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15463544
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close