કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak

ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  • 7-8 ચમચીચણા નો લોટ
  • 2 ચમચીમરચું
  • 1/2 ચમચી હળદર
  • 5 ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 250 ગ્રામ નાના રીંગણ
  • 1/2 ચમચી ખાંડ
  • 2ડુંગળી
  • 2લીલા મરચાં
  • 250ગ્રામ બટાકા
  • વઘાર માટે
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/4 ચમચી હિંગ
  • 5 - 6 કળી લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ડિટા કાપી ને 4 કપા કરી લો, મરચા ના ડિટા કાઢી લો અને બટાકા ના ટુકડા કરી લો,અને ડુંગળી ઉપર થી થોડી સ્કૂપ કરી લો

    ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ચણા ના લોટ માં ધાણાજીરૂ,લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, ખાંડ અને તેલ નાખી ને બરાબર મિક્સ કરી લો

    ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મસાલો મિક્સ કરી ને રીંગણ ડુંગળી અને મરચા માં ભરી લો, અને બટાકા ના ટુકડા પર ભભરાવી ને મિક્સ કરી લો

    ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ કુકર ને ગેસ પર મૂકી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ અને લસણ નાખો, વઘાર થઈ જાય એટલે તેમાં પેહલા રીંગણ નાખી દો પછી બટાકા નાખો અને વધેલો મસાલો નાખી દો પછી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખો અને ધીમેથી હલાવી લો અને ઉપર ડુંગળી અને મરચા મૂકો અને કુકર બંધ કરી દો

    ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    3 સિટી થાય પછી ગેસ બંધ કરો અને કુકર સિજવા દો પછી કુકર ખોલી ઉપર કોથમીર થી સજાવી લો શાક તૈયાર છે. અને ગરમ ગરમ રોટલી સાથે જમો મજા આવશે

    ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak
પર September 14, 2021 16:12

ટિપ્પણીઓ (5)

fatoom
fatoom @fatoom_fame
September 28, 2021 07:01
عالیه
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
  2. મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
  3. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  4. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  5. કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ ડુંગળીયું (Kathiyawadi Dhaba Style Dungariyu Recipe In Gujarati)
  1. સોજીનો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
  2. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  3. શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
  4. ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15504307
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close