ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)

#TT1
#Week 1
#Coopadgujrati
#CookpadIndia
Khichdi kadhi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીચડી બનાવા માટે દાળ અને ચોખા ધોઈને 1/2 કલાક સુધી પલાળી રાખો.
- 2
હવે એક કૂકર માં તેલ ગરમ બધા ખડા મસાલા નાખો અને પછી તેમાં રાઈ, જીરુ અને હીંગ નાખી વધારો. પછી તેમાં પાણી નાખો અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરો. એક ઉભરો આવે પછી તેમાં પલાળેલી ખીચડી નાખો.
- 3
- 4
- 5
- 6
હવે બધું બરાબર મિક્સ કરી લો. પછી કૂકર બંધ કરી દો. 1 સીટી ફાસ્ટ ફલેમ પર અને પછી સીટી મીડયમ ફલેમ વગાડી ગેસ બંધ કરી દો. અને તૈયાર છે તુવેર દાળ ની ખીચડી.
- 7
➡️ કઢી બનાવવા માટે :-
સૌ પ્રથમ છાસ માં ચણાનો લોટ નાખીને! બ્લેનડર ની મદદથી મિક્સ કરો. - 8
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખી પછી તેમાં રાઈ, જીરુ અને હીંગ નાખી વધારો. પછી તેમાં આદું મરચાં અને મીઠો લીમડો નાખી દો. પછી તેમાં છાશ નાખી વઘાર કરો. પછી તેમાં હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. પછી તેમાં ગોળ નાખી દો. હવે તેને ઉકાળો. સરસ ઊકળી જાય પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે કઢી.
- 9
હવે આપણાં ખીચડી કઢી તૈયાર છે. તેને ગરમ ગરમ સર્વ કરો.
- 10
- 11
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)


























ટિપ્પણીઓ (25)