મીની ભાખરવડી (Mini Bhakharvadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બંને લોટ લઇ મીઠું, મરચું, તેલ, હળદર નાંખી મિક્સ કરી લોટ બાંધી લો.
- 2
સ્ટફિંગ માટે સેવ સિવાય ની બધી વસ્તુ મિક્સર જાર માં લઇ ક્રસ કરી લો. એક ડીશ માં કાઢી સેવ જાર માં નાંખી કરકરી ક્રસ કરી લો. અને મસાલા માં મિક્સ કરી ચટણી નાંખી મિક્સ કરી લો.
- 3
હવે લોટ ના લુઆ કરી વણી લો અને સાઈડો થી કટ કરી લો અને બે ભાગ કરી લો. હવે એમાં મસાલો ભરી રોલ કરો અને સાઈડો પાણી થી ચોંટાડી લો.
- 4
કટર થી નાના નાના કટ કરી આંગળી થી દબાવી ગરમ તેલ માં તળી લો. તો તૈયાર છે ટેસ્ટી મીની ભાખરવડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15512313













ટિપ્પણીઓ (3)