રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ડુંગળી મરચાં સમારેલી લેવાનૂ
- 2
પછી તેમા લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી દેવાનૂ પછી તેણે મીક્સ કરી લેવાનૂ
- 3
પછી રોટલી મા સોસ લગાવી લેવાનૂ પછી તેમા મીક્સ કરેલૂ મૂકી દેવાનૂ પછી તેમા ચીઝ નાખી દેવાનૂ
- 4
પછી તેણે એક કડાઈમાં તેલ ગરમ કરવાનૂ પછી તેમા રોટલી મૂકી દેવાનૂ ઢાંકી દેવાનૂ
- 5
પછી તમારી રેસિપી તૈયાર
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
-
-
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#CDYપીઝા તો દરેક બાળકો ને પ્રિય જ હોય છે. મેં અને મારી દીકરીએ રોટલી માંથી પીઝા બનાવ્યા છે ટેસ્ટી અને હેલધી પણ બને છે. Bindiya Prajapati -
-
-
-
-
-
ચીલા રોટલી સેન્ડવીચ (Chila Rotli Sandwich Recipe In Gujarati)
#Fam આજે બપોરના રોટલી બનાવીને વધી તેથી મેં રાતના ચીલા રોટલી સેન્ડવીચ બનાવી જે જોઈ અને બાળકો તરત જ ખાવા આવી જાય બાળકને જોઈ અને તરત જ ખાવાનું મન થાય બાળક તો શું મોટા પણ જોઈને ખાવા માટે લઈ જાય તેવી આ યમ્મી રેસીપી છે. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
હેલ્થી પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમે શેફ નેહાજી ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે હેલ્થી પીઝા એ ખાઈ ને હુ પણ ખુશ અને બાળકો પણ ખુશ 😊😊😊 Vaghela bhavisha -
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વઘારેલી રોટલી દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે.રોટલી વધી હોય તેનો સદુપયોગ કરીને સાંજે ડીનરમાં દહીવાળી રોટલી વઘારેલીને ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15511503
ટિપ્પણીઓ (2)