આંબિલ (Ambil Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
AMBIL GANAPATI PRASADAM
આંબિલ - bappa ને આજે મે ચટપટી આંબિલ નો પ્રસાદ ધરાયો.
ગ્લુટેન ફ્રી અને less oil extremely હેલ્થી. સ્વાદ મા લાજવાબ😋😋😋
આંબિલ (Ambil Recipe In Gujarati)
AMBIL GANAPATI PRASADAM
આંબિલ - bappa ને આજે મે ચટપટી આંબિલ નો પ્રસાદ ધરાયો.
ગ્લુટેન ફ્રી અને less oil extremely હેલ્થી. સ્વાદ મા લાજવાબ😋😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે જુવાર નો લોટ દહીં મા પાલડી ને રાખો.
બીજે દિવસે એક કઢાઈ માં તેલ ગરમ કરીને રાઈ હિંગ મરચા ના કટકા નાખીને સાંતળો.પછી એમાં લીમડી,ટોપરા ના કટકા નાખીને સાંતળો. ત્યારબાદ એમાં ૨ વાટકી પાણી નાખીને ઉકાળો. પછી એમાં જુવાર નો લોટ, મીઠું નાખીને મિક્સ કરો. હવે અને ઢાંકીને થવા દો. ૧૨-૧૬ મિનિટ આંબીલ તૈયાર થઈ જશે. - 2
હવે આ આંબિલ્ બાપ્પા ને પ્રસાદ ધરાવો. ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15512820









ટિપ્પણીઓ (2)