કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ કલાક ૩૦ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ કપમોરૈયો
  2. ૧/૨ કપસાબુદાણા
  3. ૧/૨ કપદહીં
  4. ૧ tbspઆદું-મરચાં ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ tspબેકિંગ સોડા
  7. પાણી જરૂર મુજબ
  8. વઘાર માટે
  9. ૨-૩ ટેબલ સ્પૂન તેલ
  10. ૧ tbspતલ
  11. ૨લીલાં મરચાં - લાંબા ને ઉભા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ કલાક ૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા અને સાબુદાણા ને મિક્સી જાર માં દળી લો. હવે એક તપેલી માં લઇ લો અને તેમાં દહીં ઉમેરો અને થોડું પાણી ઉમેરી હલાવી ને ૨ કલાક માટે રેસ્ટ આપો.

  2. 2

    હવે ખીરા માં આદું-મરચાં ની પેસ્ટ, મીઠું અને બેકિંગ સોડા ઉમેરો. જરૂર લાગે તો પાણી રેડવું અને ખીરું તૈયાર કરવું.

  3. 3

    ઢોકળીયા માં પાણી ઉમેરી ગરમ કરી લો. હવે ઢોકળા ની પ્લેટને તેલ થી ગ્રીસ કરી, તેમાં ખીરું રેડો. અને ઢોકળીયા માં મુકો ને લીડ બંધ કરી ૧૦-૧૨ મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે પ્લેટ બહાર કાઢી તેમાં કાપા પાડો. એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં મરચાં અને તલ નાખો અને ગેસ બંધ કરી દો. હવે ઢોકળા પાર આ વઘાર ચમચી ની મદદ થી રેડી દો.

  5. 5

    ગ્રીન ચટણી તથા સોસ સાથે સર્વ કરો.

    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર September 18, 2021 12:39
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Neelam Patel
Neelam Patel @neelam_207
September 28, 2021 18:32
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
  2. પનીર પસંદા ફરાળી (Paneer Pasanda Farali Recipe In Gujarati)
  3. તુરિયાનું શાહી શાક (Turiya Shahi Shak Recipe In Gujarati)
  4. થાઇ નૂડલ્સ (Thai noodles recipe in Gujarati)
  5. ફરાળી બફવડા (Farali Buff Vada recipe in Gujarati)
  1. મખના ઓટ્સ ચોકલેટી લાડુ (Makhana Oats Chocolaty Ladoo Recipe In Gujarati)
  2. અડદની ફોતરાવાળી દાળ (Urad Chilka Dal Recipe In Gujarati)
  3. પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
  4. પાઈનેપલ મોદક કેક (Pineapple Modak Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15519458
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close