કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#mr
#Cookpadgujarati
#Cookpadindia
આ એક ઇન્ડિયન ફ્રૂટ ડેઝર્ટ છે.આ વાનગી ની ખાસ વાત એ છે કે તમે રેગ્યુલર જમણમાં પૂરી કે રોટી સાથે ખાઈ શકો છો અને ડિનર પછી પણ as a dessert સર્વ કરી શકાય છે.

#mr
#Cookpadgujarati
#Cookpadindia
આ એક ઇન્ડિયન ફ્રૂટ ડેઝર્ટ છે.આ વાનગી ની ખાસ વાત એ છે કે તમે રેગ્યુલર જમણમાં પૂરી કે રોટી સાથે ખાઈ શકો છો અને ડિનર પછી પણ as a dessert સર્વ કરી શકાય છે.

વધુ વાંચો

ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#mr
#Cookpadgujarati
#Cookpadindia
આ એક ઇન્ડિયન ફ્રૂટ ડેઝર્ટ છે.આ વાનગી ની ખાસ વાત એ છે કે તમે રેગ્યુલર જમણમાં પૂરી કે રોટી સાથે ખાઈ શકો છો અને ડિનર પછી પણ as a dessert સર્વ કરી શકાય છે.

#mr
#Cookpadgujarati
#Cookpadindia
આ એક ઇન્ડિયન ફ્રૂટ ડેઝર્ટ છે.આ વાનગી ની ખાસ વાત એ છે કે તમે રેગ્યુલર જમણમાં પૂરી કે રોટી સાથે ખાઈ શકો છો અને ડિનર પછી પણ as a dessert સર્વ કરી શકાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ
  1. 500 મીલી. દૂધ
  2. 2 ટેબલ સ્પૂન. ક્સ્ટર્ડ પાઉડર
  3. 1/3 કપખાંડ
  4. 1 ચમચી બટર
  5. 1/4 કપદૂધ
  6. 2 ટેબલ સ્પૂન. ફ્રેશ ક્રીમ
  7. 2-3ડ્રોપ્સ મિક્સ ફ્રૂટ એસેન્સ
  8. 2 બાઉલ મિક્સ ફ્રૂટ્સ(સફરજન, કેળાં, દાડમ,ચીકુ) તમારી પસંદગી મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં દૂધ લઈ ગરમ કરવા મુકો તેમાંથી અર્ધો કપ દૂધ અલગ કાઢી લો. તેમાં ક્સ્ટર્ડ પાઉડર નાખી સ્લરી બનાવી લો.

  2. 2

    હવે એક ઉભરો આવે એટલે ખાંડ એડ કરો.ખાંડ ઓગળે ત્યારપછી ક્સ્ટર્ડ પાઉડરની સ્લરી એડ કરી સ્લો ફ્લેમ પર સતત હલાવતાં રહો.

  3. 3

    થોડીવારમાં દૂધ ઘટ્ટ થઈ જશે ત્યારબાદ બટર નાખી મિક્સ કરો અને એક બાઉલમાં કાઢી લો.હવે તેમાં મિક્સફ્રુટ એસેન્સ એડ કરી મિક્સ કરો અને એકદમ ઠનડું પાડો.(ઠનડું પડે પછી જો તમને વધુ જાડું લગે તો જરૂરિયાત મુજબ હુંફાળું દૂધ એડ કરી પસંદગી મુજબ પાતળું કરી શકાય)

  4. 4

    ઠનડું પડે પછી બારીક સમારેલા ફ્રૂટ્સ એડ કરો અને છેલ્લે ફ્રેશ ક્રીમ અને દૂધ એડ કરી 3 કલાક માટે ફ્રીઝ માં મૂકી રાખો.પછી ફ્રૂટ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો.

    ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Isha panera
Isha panera @IshakaZaika
પર September 21, 2021 03:01

ટિપ્પણીઓ (19)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 25, 2021 10:25
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવો (mawo/khoya/evaporated milk solids) recipe in Gujarati
  2. પેંડા (Peda Recipe In Gujarati)
  3. ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  4. સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
  5. કીવી મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)
  1. ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
  2. પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
  3. રોઝ બાસુંદી (Rose Basundi Recipe In Gujarati)
  4. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15529475
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close