ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
ગુજરાતી કઢી
બધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.
ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી કઢી
બધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.
ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને વલવિને એમાં પાણી ઉમેરો. પછી એના બેસન નાખીને સરસ રીતે વલવો. ગડા ના રહી જાય. પછી એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો. ત્યારબાદ એમાં લસણ,મરચા,આદુ નો છુંદો નાખીને ગેસ પર મૂકો. એને સતત હલાવતા રહો નઇ તો નીચે ચોંટી જસે.
એક બાજુ નાની કઢાઈ માં ઘી ગરમ કરો. એમાં રાઈ,જીરું, મેથી દાણા,લાલ મરચા નાખો. પછી હિંગ નાખો અને લીમડાના પાન નાખીને સાંતળો. ગેસ બંધ કરી ને એમાં એક કડચી કઢી નાખો. પછી આખો વગાર કઢી મા નાખી દો અને કાઢી ને ઉકાળો. ધાણા થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15532153



ટિપ્પણીઓ (2)